વાંકાનેરમાં ઝુલાઓના બે સફળ એક્ઝિબિશન બાદ ફેબ્રિકેશન કામ અને ઝુલા ડિઝાઈનીંગના નવા અત્યાધુનિક વર્કશોપનો આજથી શુભારંભ….

વાંકાનેર વિસ્તારમાં ફેબ્રિકેશન ક્ષેત્રે બહોળી નામના ધરાવતા શહેરના રસાલા રોડ પર આવેલ નામાંકિત વાઘેશ્વરી ફેબ્રિકેશન & ઝુલા મેકર્સ દ્વારા પોતાના નવા વર્કશોપનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં આજે વાઘેશ્વરી ફેબ્રિકેશનના ઓનર જીજ્ઞેશભાઈ પિત્રોડાના જન્મદિવસ નિમિત્તે અત્યાધુનિક સુવિધાઓ સાથે ઝુલા ડિઝાઈનીંગ અને ફેબ્રિકેશન કામના નવા વર્કશોપની શરૂઆત કરવામાં આવી હતી….

વાઘેશ્વરી ફેબ્રિકેશન & ઝુલા મેકર્સ દ્વારા અત્યાર સુધીમાં વાંકાનેર શહેરમાં તમામ પ્રકારના ઝુલાઓની વિશાળ રેન્જ સાથે બે ભવ્ય સફળ ઝુલા એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવ્યું છે, જે બાદ આગામી ટૂંક સમયમાં જ નવા વર્કશોપ ખાતેથી ફરી એકદમ નવી ડિઝાઇનના ઝુલાઓ સાથે સૌરાષ્ટ્ર લેવલે એક્ઝિબિશનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેમના ઓનર જીજ્ઞેશભાઈ પિત્રોડાના આજે જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઇલ નંબર 82000 97028 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે….

 વાઘેશ્વરી ફેબ્રિકેશન& ઝુલા મેકર્સ 

• વર્કશોપ •

નુરાની કોમ્પલેક્ષ, મોમીનશાહ બાવા દરગાહની બાજુમાં, નેશનલ હાઇવે, વાંકાનેર

• ઓફીસ •

રસાલા રોડ, જુની મામલતદાર કચેરીની સામે, વાંકાનેર

મો. 82000 97028

error: Content is protected !!