અઢળક વેરાયટીઓ સાથે અંજની પ્લાઝા ખાતે આશાન ગોલાનો શુભારંભ, એકદમ નવા સ્વાદ માટે એક મુલાકાત અવશ્ય લો…..
ઉનાળાની ગરમીમાં લોકો રાત્રીના સમયે આઇસ્ક્રીમ અથવા બરફ ગોલાઓ માટે નિકળી પડતાં હોય છે, ત્યારે વાંકાનેર વિસ્તારના નાગરિકો સ્વાદિષ્ટ બરફ ગોલા માટે દુર દુર સુધી જતા હોય છે ત્યારે, વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ગામના બોર્ડ પાસે અંજની પ્લાઝા ખાતે એકદમ નવા સ્વાદ અને અઢળક બરફ ગોલાની વેરાયટીઓ સાથે આશાન ગોલાનો શુભારંભ થયો છે…
આશાન ગોલાની અવનવી વેરાયટીઓ…
આશાન કેડબરી ગોલા
આશાન મેંગો ગોલા
આશાન પાઇનેપલ ગોલા
આશાન કોકોનટ ગોલા
આશાન રાજભોગ ગોલા
આશાન ચીકુ ગોલા
આશાન કાલાખટ્ટા ગોલા
આશાન મોસંબી ગોલા
આશાન વેનીલા ગોલા