વાંકાનેર શહેરમાં રહેતા અને ઢુવા ચોકડી ખાતે ટ્રાન્સપોર્ટની ઓફીસ ધરાવતા એક યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાની ઓફિસમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું, જેથી આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ અકસ્માત મૃત્યુ નોંધ કરી બનાવની વધુ તપાસ હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની પંચશીલ સોસાયટી ખાતે રહેતા અને ઢુવા ચોકડી નજીક સૌરાષ્ટ્ર ટ્રાન્સપોર્ટની ઓફીસ ધરાવતા જય મનોજભાઇ ખોરજા (ઉ.વ. 30) નામના યુવાને કોઇ અગમ્ય કારણોસર પોતાની ઓફિસમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેથી બનાવ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!