આપના બાળક માટે શ્રેષ્ઠ શિક્ષણ એટલે જ્યોતિ વિદ્યાલય : વાંકાનેરની નામાંકિત એવી જ્યોતિ વિદ્યાલય ખાતે ધો. ૧ થી ૧૨ એડમિશન ઓપન…
બાળકોના સર્વાંગી પર ધ્યાન આપતી વાંકાનેરની એકમાત્ર શાળા એટલે જ્યોતિ વિદ્યાલય, આપનાં બાળકના એડમિશન માટે આજે જ સંપર્ક કરો… વાંકાનેર શહેરની એકમાત્ર શિક્ષણ અને બાળકના સર્વાંગી વિકાસ લક્ષી ગુજરાતી માધ્યમ…
જમીન માલિકો સાવધાન…: વાંકાનેરના દંપતિની હયાતીમાં મરણના દાખલા રજુ કરી કરોડોની ખેતીની કિંમતી જમીન બારોબાર વેચાઈ ગઈ, પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો….
મુંબઈ ખાતે રહેતા દંપતિના મરણના દાખલા રજુ કરી ભેજાબાજોએ જમીનનો દસ્તાવેજ કરી જમીન વેચી મારી, દંપતિ સંજોગવશાત વાંકાનેર આવતા કૌભાંડ પરથી પડદો ઊંચકાયો…. મુળ વાંકાનેરના વતની અને હાલ મુંબઈ ખાતે…
વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામ ખાતે કડિવાર હોસ્પિટલ દ્વારા રવિવારે સ્ત્રી રોગ નિદાન કેમ્પ યોજાશે….
વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામ ખાતે આગામી રવિવારના રોજ જામેઆ ફાતેમતુઝઝહરા લીલ બનાત (દીકરીઓનો મદ્રાસો) તથા રાજકોટની નામાંકિત કડીવાર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્રારા વિનામુલ્યે સ્ત્રી રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે,…
વાંકાનેર ખાતે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના જન્મદિવસની વિશેષ ઉજવણી કરાઇ….
વાંકાનેર શહેર ખાતે ગઇકાલે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી અને અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબના જન્મ દિવસ વિશેષ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તેમના શુભેચ્છકો…
વાંકાનેર તાલુકાના માટેલ-સરતાનપર રોડ પરથી ચાર બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો….
વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન માટેલ-સરતાનપર રોડ પરથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક શખ્સને રોકી તલાશી લેતા તેની પાસેથી ચાર બોટલ વિદેશી દારૂની મળી આવી હતી જેથી પોલીસે આરોપીની…
વાંકાનેર : ચોરાઉ બાઈક અને નવ મોબાઈલ સાથે એક શખ્સને પકડી પાડતી મોરબી એસઓજી ટીમ…
મોરબી એસ.ઓ.જી. પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના સરતાનપર-માટેલ રોડ પરથી એક ચોરાઉ બાઈક અને નવ મોબાઈલ સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે……
વાંકાનેર ટીમ દ્વારા સંવેદના દાખવી ઈજાગ્રસ્તની રિક્ષામાં જ ઈ-શ્રમ કાર્ડ માટે નોંધણી કરાવી…
મધ્યાહન ભોજન સંચાલકને પગે પાટો હોવાથી રિક્ષામાં જ કીટ લઈ ઈ-શ્રમ કાર્ડની કામગીરી કરવામાં આવી…. કેન્દ્ર સરકારની ઈ-શ્રમ કાર્ડની યોજના સાથે તમામ અસંગઠિત શ્રમિકોને સાંકળી લેવા સમગ્ર રાજ્યમાં વિશેષ પ્રયાસો…
વાંકાનેર માર્કેટ યાર્ડ નજીક વરલી મટકા આંકડા લેતા સદ્દામ અન્સારી ઝડપાયો….
વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન પો. કોસ્ટેબલ કૃષ્ણરાજસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ વાળા, દિવ્યરાજસિંહ ઝાલાને સંયુક્ત રીતે મળેલી બાતમીના આધારે વાંકાનેર માર્કેટ યાર્ડ પાસે દરોડો પાડી જાહેરમાં વરલી મટકાના આંકડા લેતા…
વાંકાનેર બાઉન્ડ્રી નજીક ચોટીલા દર્શને જતી કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો….
વાંકાનેરમાં બાઉન્ટ્રી નજીક ચોટીલા દર્શને જતી રાજકોટની એક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક ચાલકે પાછળથી કારને ઠોકર મારતાં કારમાં નુકસાન પહોંચ્યું હતું, જેથી આ બનાવમાં કાર…
અરે વાહ… હવે મળશે ફર્નિચર અને તે પણ હપ્તેથી…: વાંકાનેર ખાતે સૌપ્રથમ કિસ્મત ફર્નિચર આપી રહ્યું છે, એકદમ સરળ હપ્તેથી ફર્નિચર ખરીદવાની સુવર્ણ તક…
આજે જ પધારો અને ખરીદો આપને મનગમતી ફર્નિચર આઇટમો 0% વ્યાજ તેમજ એકદમ સરળ હપ્તેથી…. વાંકાનેર શહેર આવેલ ફર્નિચરના વિશાળ અને અત્યાધુનિક શોરૂમ એવા કિસ્મત ફર્નિચર દ્વારા આપણા વાંકાનેર શહેરમાં…