વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામ ખાતે આગામી રવિવારના રોજ જામેઆ ફાતેમતુઝઝહરા લીલ બનાત (દીકરીઓનો મદ્રાસો) તથા રાજકોટની નામાંકિત કડીવાર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્રારા વિનામુલ્યે સ્ત્રી રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગાયનેક સ્ત્રી રોગને લગતા નિદાન તથા દવાઓ ફ્રીમાં આપવામાં આવશે…

આ ફ્રિ નિદાન કેમ્પમાં રાજકોટની કડીવાર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના પ્રસુતિ તથા સ્ત્રીરોગ નિષ્ણાંત મહિલા ગાયનેક ડો. શાહના જીંદાણી (એમ.એસ., ગાયનેક), ફિઝીયોથેરાપીસ્ટ ડો. કરીશ્મા સોલંકી (MPT) તથા ડો. શહેનાઝ આર. કડીવાર (મેડીકલ ડાયરેક્ટર) સેવા આપશે….

કેમ્પ વિશેની વિગતો…

તા : ૧૯-૩-૨૦૨૩ રવિવાર

સમય : સવારે ૯:૦૦ થી ૧:૦૦

સ્થળ : જામેઆ ફાતેમતુઝઝહરા લીલ બનાત (દિકરીઓનો મદ્રાસો), મું. નવા પાંચદ્વારકા, તા. વાંકાનેર,

વધુ માહીતી માટે સંપર્ક…

ડો. શહેનાઝ કડીવાર : મો. 9909478619
કૌશર દેકાવડીયા મો. 8799481518

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!