આજે જ પધારો અને ખરીદો આપને મનગમતી ફર્નિચર આઇટમો 0% વ્યાજ તેમજ એકદમ સરળ હપ્તેથી….
વાંકાનેર શહેર આવેલ ફર્નિચરના વિશાળ અને અત્યાધુનિક શોરૂમ એવા કિસ્મત ફર્નિચર દ્વારા આપણા વાંકાનેર શહેરમાં સૌપ્રથમ વખત ફર્નિચર આઇટમો એકદમ સરળ હપ્તેથી ખરીદવાની સુવર્ણ તક લાવ્યું છે, જેમાં દરેક ગ્રાહકોને, દિકરીનો કરીયાવર તેમજ કોઈપણ ફર્નિચર આઇટમો તથા ઈલેક્ટ્રોનિક આઇટમો 0% વ્યાજ સાથે એકદમ સરળ હપ્તેથી વાંકાનેર ખાતે એકમાત્ર એવા કિસ્મત ફર્નિચર ખાતેથી મળી રહેશે….
છેલ્લા 25 વર્ષથી હજારો ગ્રાહકો માટે વિશ્વાસનું પ્રતિક બનેલ કિસ્મત ફર્નિચરના નવા આધુનિક શોરૂમ ખાતેથી દરેક ગ્રાહકોને બેડ, કબાટ, ટેબલ, ખુરશી, શોફા, ગાદલા સહિત ઘર તથા ઓફીસ માટેની તમામ ફર્નિચર આઇટમો તેમજ દિકરીના કરીયાવર માટે સ્પેશિયલ ફર્નિચર તથા ઈલેક્ટ્રોનિક્સ આઇટમો એકદમ વ્યાજબી દર સાથે 0% વ્યાજ સાથે એકદમ સરળ હપ્તેથી મળી રહેશે….