શેરસીયા સિવણ ક્લાસ : મોર્ડન લૂક સાથે તમામ પ્રકારના ડિઝાઇનર કપડાંના સ્પેશ્યાલિસ્ટ એવા ટ્રેનર દ્વારા ટ્રેનિંગ આપશે….

વાંકાનેર શહેર ખાતે અનુભવી ફેશન ડિઝાઈનર દ્વારા ટુંક સમયમાં જ ડિઝાઈનર કપડાં માટે સિવણ ક્લાસ તથા ફેશન ડિઝાઈનીંગ કોર્ષ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેના માટે આજથી જ રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે….

આ સિવણ‌ તથા ફેશન ડિઝાઈનીંગ કોર્સમાં પ્રોફેશનલ ટ્રેનર દ્વારા મુંબઈ ટાઇપ વેસ્ટર્ન કુર્તી-ટોપ, સલવાર, વન પીસ, ઈન્ડો વેસ્ટર્ન, ચણીયાચોળી, ડિઝાઈનર કુર્તી, બ્લાઉઝ, પેડેડ બ્લાઉસ સહિત તમામ પ્રકારના કપડાંને ડિઝાઇન કરતા શિખવવામાં આવશે, જેના ક્લાસિસ માટે વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે…

 સિવણ શિખેલા તમામને અમો નોકરી આપીશું…

રજીસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો….

 શેરસીયા સિવણ ક્લાસ 

શોપ નંબર ૨, નાઇન એવન્યુ પાર્ક, જડેશ્વર રોડ, વાંકાનેર

મો. 90990 37008

error: Content is protected !!