આગામી શનિવારે ગુપ્તરોગો માટે વાંકાનેર શહેર ખાતે નિષ્ણાંત આયુર્વેદિક તબીબનો કેમ્પ યોજાશે….

0

જામનગરના પ્રખ્યાત ડો. નિરજ કરોતરાનો વાંકાનેર ખાતે આગામી શનિવારે ખાસ કેમ્પ યોજાશે : તમામ પ્રકારના ગુપ્તરોગો તથા સેક્સ સમસ્યા બાબતે ખાસ ઓપીડી યોજાશે….

આજના આધુનિક યુગમાં શરીર સંબંધિત તમામ રોગના સમાધાન તબીબો પાસે છે પરંતુ મોર્ડન યુગમાં હજુપણ ગુપ્તરોગ સંબંધિત સમસ્યા માટે લોકો શરમ સંકોચ અનુભવે છે ત્યારે ગુપ્તરોગ સંબંધિત તમામ સમસ્યાઓના નિરાકરણ માટે હવે વાંકાનેર શહેર ખાતે ખાસ આયુર્વેદિક ડોક્ટરના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જામનગરના પ્રખ્યાત ડો. નિરજ કરોતરા દ્વારા ગુપ્તરોગો અને સેક્સ સમસ્યા બાબતે આયુર્વેદિક પદ્ધતિથી સારવાર કરવામાં આવશે….

વાંકાનેર શહેરની હરસિદ્ધિ હોટલ ખાતે આગામી તા. 11 માર્ચ, શનિવારના રોજ સવારે 9 થી સાંજે 7 સુધી આ કેમ્પ યોજાશે જેમાં સેક્સ, શીઘ્રપતન, શુક્રાણુ સમસ્યા સહિતની સેક્સની કોઈ પણ સમસ્યાની સારવાર જામનગરના આયુર્વેદ ડો. નિરજ કરોતરા દ્વારા કરવામા આવશે….

• કેમ્પ આયોજન • 

તા. 11/03/2023, શનિવાર
સમય : સવારે 9 થી સાંજે 7 સુધી

સ્થળ : હોટલ હરસિદ્ધિ, નેશનલ હાઇવે, તાલુકા પંચાયત સામે, વાંકાનેર

કેસ નોંધાવવા માટે મો. : 6351448199

(નોંધ : આપની મુલાકાત ખાનગી રાખવામાં આવશે…)