વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન પો. કોસ્ટેબલ કૃષ્ણરાજસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ વાળા, દિવ્યરાજસિંહ ઝાલાને સંયુક્ત રીતે મળેલી બાતમીના આધારે વાંકાનેર માર્કેટ યાર્ડ પાસે દરોડો પાડી જાહેરમાં વરલી મટકાના આંકડા લેતા સદ્દામ અલાઉદ્દીનભાઈ અન્સારી (રહે. ભાટિયા સોસાયટી, વાંકાનેર)ને રંગેહાથ રૂ. 2110ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!