વાંકાનેર તાલુકાના જોધપર ખારી ગામ નજીક ટ્રક ચાલકે કારને ટક્કર મારતાં પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત….
વાંકાનેર તાલુકાના જોધપર ખારી ગામ નજીકથી પસાર થતા મોરબી ટ્રાફિક પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કર્મચારીની કારને એક ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલકે…
વાંકાનેરના પતાળીયા પુલથી વિવેકાનંદ સ્ટેચ્યુ સુધોનો ખખડધજ માર્ગ નવો બનાવવા રજૂઆત કરતા યાર્ડના પુર્વ ચેરમેન….
લાંબા સમયથી મગરમચ્છની પીઠ સમાન બનેલ તથા અનેક અકસ્માતો માટે જવાબદાર રહેલ વાંકાનેર શહેરના પતળીયા પુલ(રાજકોટ રોડ) થી વિવેકાનંદ સ્ટેચ્યુ (દોશી કોલેજ) સુધીના રોડને નવા બનાવવા બાબતે વાંકાનેર પ્રાંત અધિકારીશ્રીને…
વાંકાનેરના જૈન સોશિયલ ગ્રુપ દ્વારા ઉનાળાની ગરમીમાં ઠંડી છાસનું વિતરણ કરાયું….
વાંકાનેર વિસ્તારમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ જૈન સોશિયલ ગ્રુપ દ્વારા આજરોજ વાંકાનેર શહેરના ચાવડી ચોક ખાતે ઉનાળાના ધમધમતા તાપમાં પસાર થતા નાગરિકોને ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું, આ…
વાંકાનેર શહેર ખાતે યુવા વર્ગ માટે ખાસ બે દિવસનો કેન્સર સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો…
વાંકાનેર શહેર ઈન્ડિયન કેન્સર સોસાયટી-મુંબઈના સહયોગથી મણિલાલ ત્રિભોવન શેઠ પરિવાર દ્વારા વાંકાનેર શહેર ખાતે બે દિવસના કેન્સર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૪૦ વર્ષથી ઉપર લેડિઝ માટે મેમોગ્રાફી અને…
બ્રેકિંગ ન્યુઝ : વાંકાનેર શહેર નજીક પારકા ઝઘડામાં યુવાનના લમણે બંદૂક તાકી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ….
ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં બાદમાં યુવાનના ભાઈ પર જીવલેણ હુમલાનો પ્રયાસ, આરોપી સામે ગુનો નોંધાયો…. વાંકાનેર શહેર જુના જકાત નાકા નજીક વિવેકાનંદ સોસાયટી સામે રહેતા યુવાન પર પારકા…
વાંકાનેરની મોહંમદી લોકશાળા ખાતે હજયાત્રીઓ માટે વેક્સિનેશન કેમ્પ યોજાયો….
વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ખાતે આવેલ મોહંમદી લોકશાળા ખાતે ગઇકાલે વાંકાનેર સિવિલ હોસ્પિટલ તથા પીર મશાયખ હોસ્પિટલ દ્વારા સંયુક્ત રીતે મોરબી જિલ્લાના હજયાત્રીઓ માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું,…
ખખડધજ હાલતમાં ફેરવાયેલ વાંકાનેર-જડેશ્વર-લજાઇ રોડને નવો બનાવવા માંગ કરાઈ…
વાંકાનેર તાલુકા કિશાન કોંગ્રેસ પ્રમુખ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરાઇ…. વાંકાનેર શહેરથી લજાઈ ગામને જોડતા 26 કીમીનો રોડ ઘણા સમયથી ખખડધજ હાલતમાં ફેરવાયેલ હોય બાબતે જવાબદાર તંત્રને અનેક…
જય ભવાની મોબાઇલ ખાતે આજથી મોબાઈલ એસેસરીઝ તથા રિપેરિંગના મેગા સેલનો શુભારંભ, ખરીદો પાણીના ભાવે મોબાઇલ એસેસરીઝ….
મેગા સેલ : તા. ૨૧ થી ૨૫ મે સુધી જય ભવાની મોબાઇલ એસેસરીઝના બીજા મેગા સેલમાં ખરીદો હોલસેલ કરતા પણ સસ્તા દરે મોબાઈલ એસેસરીઝ તથા તાત્કાલિક મોબાઇલ રીપેરીંગ, એક મુલાકાત…
વાંકાનેર : હાથ ઉછીના આપેલ પૈસાની ચુકવણી પેટે આપેલ ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ…..
વાંકાનેરના રહેવાસી કૌશિક ગગજીભાઇ ધરોડીયાએ તેના મિત્ર યોગેશ મનસુખભાઈ વારેવાડીયાને હાથ ઉછીના રૂ. ૧,૮૦,૦૦૦/- આપેલ હોય જેની ચુકવણી પેટે યોગેશ વારેવાડીયાએ કૌશિક ધરોડીયાને ચેક આપેલ હતો, જે ફરિયાદીએ વટાવવા માટે…
વાંકાનેર વિસ્તારના ખેડૂતોના વિશાળ હિતમાં અકસા ફર્ટિલાઇઝર લાવ્યું છે બેન્ટોનાઈટ સલ્ફર ખાતરની રૂ. 1200 ની કિંમતની બેગ ફક્ત રૂ. 700 માં….
ગુજરાત અકસા ફર્ટિલાઇઝર કંપની દ્વારા ફક્ત વાંકાનેર વિસ્તારના ખેડૂતો માટે વહેલાં તે પહેલાંના ધોરણે ઓફર, જમીનની ફળદ્રુપતા તથા ઉત્પાદન વધારવા માટે આજે જ સંપર્ક કરો…. વાંકાનેર વિસ્તારનું ગૌરવ અને ગુજરાની…