વાંકાનેર શહેર ઈન્ડિયન કેન્સર સોસાયટી-મુંબઈના સહયોગથી મણિલાલ ત્રિભોવન શેઠ પરિવાર દ્વારા વાંકાનેર શહેર ખાતે બે દિવસના કેન્સર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૪૦ વર્ષથી ઉપર લેડિઝ માટે મેમોગ્રાફી અને વ્હી.આય.એ. ટેસ્ટ તથા પુરૂષ અને મહિલાઓ માટે બ્લડ તથા ENT ટેસ્ટ કરવામાં આવ્યા હતા…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં આવેલ નરમન ભુવન ખાતે ઇન્ડિયન કેન્સર સોસાયટી-મુંબઈના સહયોગથી મણિલાલ ત્રિભોવન શેઠ પરિવાર દ્વારા યુવો વર્ગ માટે શનિવાર અને રવિવાર એમ બે દિવસના કેન્સર સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં વાંકાનેરનો યુવા વર્ગ જોડાયો હતો…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!