ગુજરાત અકસા ફર્ટિલાઇઝર કંપની દ્વારા ફક્ત વાંકાનેર વિસ્તારના ખેડૂતો માટે વહેલાં તે પહેલાંના ધોરણે ઓફર, જમીનની ફળદ્રુપતા તથા ઉત્પાદન વધારવા માટે આજે જ સંપર્ક કરો….
વાંકાનેર વિસ્તારનું ગૌરવ અને ગુજરાની નામાંકિત ફર્ટિલાઇઝર કંપની એવી ગુજરાત અકસા ફર્ટિલાઇઝર કંપની દ્વારા પોતાના હોમ એવા વાંકાનેર વિસ્તારના ખેડૂતો માટે બેન્ટોનાઈટ સલ્ફર ખાતર પર મહા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે, જેમાં બેન્ટોનાઈટ સલ્ફર ખાતરની બજારમાં મળતી રૂ. 1200 ની કિંમતની બેગ માત્ર વાંકાનેર વિસ્તારના ખેડૂતો માટે ફક્ત રૂ. 700માં આપવાની જાહેરાત કરી છે….
બેન્ટોનાઈટ સલ્ફર ખાતરના ફાયદા…
• તેલીબીયા પાકમાં તેલની ટકાવારીમાં વધારો કરે…
• પાકની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય…
• ફુગ જન્ય રોગો સામે રક્ષણ…
• ઉત્પાદનમાં ખુબ સારો વધારો કરે…
• નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ તત્વના ચયાપચયની પ્રક્રિયામાં વધારો કરે, જેનાથી મબલખ ઉત્પાદન મળે…
(નોંધ : આ ઓફર ફક્ત સ્ટોક હશે ત્યાં સુધી જ લાગુ રહેશે, જેથી ખેડૂતોએ વહેલાં તે પહેલાંના ધોરણે ઓફરનો લાભ લેવાનો રહેશે…)
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત અકસા ફર્ટિલાઇઝર કંપનીના ઓનર પોતે વાંકાનેરના એક ખેડૂત પુત્ર હોય અને વાંકાનેર જેવા નાના સેન્ટરમાંથી આવી અને ગુજરાતની નંબર 1 ખાનગી ફર્ટિલાઇઝર કંપની સુધીની સફરમાં વાંકાનેરના ફાળાના રૂણ સ્વરૂપે ફક્ત વાંકાનેર વિસ્તારના ખેડૂતો માટે બેન્ટોનાઈટ સલ્ફર ખાતરની બેગ પર આ મહા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે, જેનો વાંકાનેર વિસ્તારના ખેડૂતો બહોળા પ્રમાણમાં લાભ લે તેવી કંપનીના ઓનર દ્વારા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે….
ખાતર મેળવવાનું સ્થળ…