વાંકાનેરના ચંદ્રપુર સર્વિસ રોડ પર થયેલ મારામારીના બનાવમાં ચાર શખ્સો સામે વળતી પોલીસ ફરિયાદ નોંધાઈ….
પારકા ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનો પર ચાર શખ્સોએ હુમલો કરી ઈકો કારમાં નુકસાન કર્યું…. વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર સર્વિસ રોડ પર થોડા દિવસ પહેલા એક બોલેરો ચાલક અને ટ્રેકટર ચાલક…
વાંકાનેર તાલુકાના પાડધરા ગામ નજીક નદીમાં ડુબી જવાથી યુવાનનું મોત….
વાંકાનેર તાલુકાના પાડધરા ગામ નજીકથી પસાર થતી નદીમાં ડુબી જવાથી એક યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની…
વાંકાનેર શહેરમાં વાવાઝોડાના કારણે ઘર પાસે પડી ગયેલ વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત….
વાંકાનેર શહેરમાં બીપરજોય વાવાઝોડાના કારણે ગત તા.15ના રોજ ખોજાખાના વિસ્તારમાં રહેતા એક વૃદ્ધા પોતાના ઘર પાસે પડી ગયા હોય જેથી તેમને પ્રથમ વાંકાનેર બાદ મોરબી અને ત્યાર બાદ રાજકોટ હોસ્પિટલ…
વાંકાનેરના સતાપર ગામે વાવાઝોડામાં દીવાલ પડી જતાં તાત્કાલિક અસરગ્રસ્ત ખેડૂતને સહાય અપાવતાં તાલુકા પંચાયત સદસ્ય….
જીજ્ઞાસાબેન મેરના પ્રયાસોથી ખેડૂતને ત્રણ દિવસમાં સહાયની રકમ ચુકવાઇ… વાંકાનેર તાલુકાના સતાપર ગામ ખાતે બીપરજોય વાવાઝોડામાં ભારે પવન અને વરસાદના કારણે એક ખેડૂતના મકાનની દીવાલ ધસી પડી હતી, જે બનાવમાં…
વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં જીરૂમાં ઐતિહાસિક તેજી સાથે જીરૂના ભાવએ રૂ. 10,000 ની સપાટી વટાવી….
વાયદા બજારમાં ઐતિહાસિક ઉછાળા બાદ વાંકાનેર યાર્ડમાં રૂ. 8,000 થી 10,00 સુધી ભાવ મળતા ખેડુતો રાજીરાજી…. આજે સોમવારે ગુજરાત ભરમાં માર્કેટ યાર્ડ ખુલતાની સાથે જ જીરૂમાં ઐતિહાસિક તેજી જોવા મળી…
વાંકાનેર શહેરની મેઇન બજારમાંથી ધોળા દિવસે બાઇકની ચોરી…
વાંકાનેરની મેઇન બજારમાથી ધોળે દિવસે બાઇકની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ મામલે બાઇક માલિકે વાંકાનેર સીટી પોલીસમાં બાઇક ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ…
વાંકાનેર યુવા ભાજપ દ્વારા મહા સંપર્ક અભિયાન અંતર્ગત બાઇક રેલી યોજાઇ…
વાંકાનેર શહેર ખાતે આવેલ પૂર્ણચંદ્ર ગરાસીયા બોડીંગ ભાજપ કાર્યાલય ખાતે આજરોજ મહારાણા શ્રી કેસરીદેવસિંહજી ઝાલાના માર્ગદર્શન હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૯ વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ જનસંપર્કથી જન સમર્થન…
ઉજ્જ્વળ પરિણામની પરંપરા યથાવત : NEET-2023 પરિક્ષામાં વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલનું ઐતિહાસિક પરિણામ….
વિદ્યાર્થીઓના ઉચ્ચ કારકિર્દી ઘડતર માટે પ્રયત્નશીલ જ્ઞાનગંગા સ્કુલમાં અભ્યાસ કરી છેલ્લા પાંચ વર્ષમાં 48 જેટલાં વિદ્યાર્થીઓએ MBBS માં પ્રવેશ મેળવ્યો…. દર વર્ષની માફક આ વર્ષે પણ વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલે પોતાનું…
વાંકાનેરના અમરસર ગામના યુવાનનું અકસ્માતમાં મૃત્યુ થતાં પરિવારજનોને રૂ. 50.82 લાખનું વળતર ચુકવવા હુકમ….
વાંકાનેર-મોરબી હાઇવે પર ટ્રક અઞે બાઇક અકસ્માતનાં બનાવમાં પરિવારના એકના એક યુવાન પુત્રનું નિધન થતાં વિમા કંપનીને વળતર ચુકવવા આદેશ…. વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર આવેલ સીરામીક ફેક્ટરીમાં કામ કરતા વાંકાનેર…
ટંકારાના નગરનાકા નજીકથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડતી મોરબી એસઓજી ટીમ…
મોરબી એસઓજી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે ટંકારા શહેરના નગરનાકા નજીકથી રાજકોટ-મોરબી રોડ પરથી મેફેડ્રોન ડ્રગ્સ પાવડરના જથ્થા સાથે મૂળ અમદાવાદ અને હાલ મોરબી રહેતા એક શખ્સને ઝડપી…