વાંકાનેર તાલુકાના પાડધરા ગામ નજીક નદીમાં ડુબી જવાથી યુવાનનું મોત….

0

વાંકાનેર તાલુકાના પાડધરા ગામ નજીકથી પસાર થતી નદીમાં ડુબી જવાથી એક યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પાડધરા ગામ ખાતે રહેતા આફતાબભાઈ અહેમદભાઈ બ્લોચ (ઉ.વ‌. 18) નામના યુવાનનું ગામ નજીકથી પસાર થતી નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ અંગે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1