વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં જીરૂમાં ઐતિહાસિક તેજી સાથે જીરૂના ભાવએ રૂ. 10,000 ની સપાટી વટાવી….

0

વાયદા બજારમાં ઐતિહાસિક ઉછાળા બાદ વાંકાનેર યાર્ડમાં રૂ. 8,000 થી 10,00 સુધી ભાવ મળતા ખેડુતો રાજીરાજી….

આજે સોમવારે ગુજરાત ભરમાં માર્કેટ યાર્ડ ખુલતાની સાથે જ જીરૂમાં ઐતિહાસિક તેજી જોવા મળી હતી, જેમાં સમગ્ર ગુજરાતમાં જીરૂના ભાવોએ તમામ રેકોર્ડ તોડી રૂ. 10,000 ની ઐતિહાસિક સપાટી વટાવી દીધી છે, જેમાં વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં જીરૂની ઉંચામાં ઉંચી ખરીદી પ્રતિ મણ રૂ.10,011ની બોલાઇ હતી. જેમાં આજે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં 156 ક્વિન્ટલ જીરાની આવક થઈ હતી, જેમાં હાઇએસ્ટ ભાવ 10,011 અને નીચા ભાવ 8,000 નોંધાયો છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1