સમગ્ર વાંકાનેર વિસ્તારમાં મેઘરાજાની શાહી સવારી, ધરતીપુત્રો ખુશખુશાલ….
ઉનાળાની અસહ્ય ગરમી બાદ આજે સવારે ગરમી અને બફારા બાદ સમગ્ર ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદના સમાચાર આવી રહ્યા છે, ત્યારે મોરબી જીલ્લામાં પણ…
વાંકાનેર શહેર ખાતે આવતીકાલથી મીરા ડેરીનો શુભારંભ, ફેટની ખાત્રી સાથે શુદ્ધ દુધ, ઘી, છાશ સહિતની તમામ ડેરી પ્રોડક્ટ હવે એક જ સ્થળે….
100% શુદ્ધ અને ફેટની ગણતરી સાથે દુધ, ગાય તથા ભેંસનું દેશી ઘી, છાશ, દહીં, મલાઈ, પનીર તેમજ માહિ કંપનીની તમામ પ્રોડક્ટ મીરા ડેરી ખાતે મળી રહેશે…. વાંકાનેર શહેર ખાતે આવતીકાલ…
વાંકાનેર તાલુકા પોલીસમાં ફરજ બજાવતા કો. અકિલભાઈ બાંભણીયાએ જન્મ દિવસની વૃક્ષો વાવી ઉજવણી કરી….
વાંકાનેર તાલુકા પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અકિલભાઈ બાંભણીયાનો આજે જન્મદિવસ છે, જેથી આજે તેમણે પોતાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરતા પોતાના ગામ જુની કલાવડી તથા ગામના બસ સ્ટેન્ડ પાસે 20…
વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામની સીમમાંથી જુગાર રમતા 11 ઝડપાયા….
વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામની સીમમાં ભીમ અગિયારસ નિમિત્તે જાહેરમાં જુગાર રમતા 11 પત્તા પ્રેમીઓને વાંકાનેર સીટી પોલીસે ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન પોલીસને જોતા જ પત્તા પ્રેમીઓમાં નાસભાગ મચી ગઈ…
વાંકાનેર : એસટી બસ ટીકીટ કેન્સલ કૌભાંડ આચરી વાંકાનેર ડેપોને 1.44 લાખનો ચુનો ચોપડાયો, ફરિયાદ નોંધાઇ….
ઓનલાઈન ટીકીટ બુક કરી વાંકાનેર ડેપોના અનેક રૂટ કેન્સલ કરી ચિટીંગ કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ… ગુજરાત એસટીમાં ઓનલાઈન ટિકિટ બુક કરી જે તે ડેપો મેનેજરના યુઝર આઈડી અને પાસવર્ડ મેળવી…
વાંકાનેરના સરતાનપર ગામે ચોરી કરવા આવેલ બે શંકાસ્પદ શખ્સોને લોકોએ ઝડપી મેથીપાક ચખાડ્યો….
વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ ખાતે મોડી રાત્રીના બે શખ્સો ચોરી કરવાના ઈરાદે ગામમાં ઘુસ્યા હોય દરમીયાન ગ્રામજનોએ બંને શંકાસ્પદ શખ્સોને ઝડપી લીધા પાડી થાંભલા સાથે બાંધી, આગવી ઢબે સરભરા કરી…
વાંકાનેરના સિંધાવદર પીએચસી તથા પી.રાજ, આગાભી પી. અને રાજાવડલા પેટા આરોગ્ય કેન્દ્રના બાંધકામ માટે અંદાજીત રૂ. 1.75 કરોડની ગ્રાન્ટ મંજૂર….
મોરબી જી.પં. સદસ્ય હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદી અને ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાની સફળ રજુઆત, સિંધાવદર પીએચસી માટે એક કરોડ અને બાકીના સબ સેન્ટર માટે 25-25 લાખ ફાળવાયા…. વાંકાનેર તાલુકાના સિંધાવદર પી.એચ.સી. તથા…
વાંકાનેર શહેર ખાતે જુના ઝઘડાનો ખાર રાખી રાજા પેટ્રોલપંપ વારા સિરાજ શેરસીયા પર હુમલો….
યુવાનના પિતા સાથે પાંચ વર્ષ અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખી યુવાન પર છ શખ્સોએ હુમલો કર્યો, પોલીસ ફરિયાદ નોંધાઇ…. વાંકાનેર શહેર ખાતે આવેલ બાપુના બાવલા પાસે હનુમાનજીના મંદિર પાસે ઉભેલા…
વાંકાનેર : મહિકા ગામે ખેતર પાસેથી માટી કઢાવની ના પાડતા યુવાન પર હુમલો….
વાંકાનેર તાલુકાના મહિકા ગામે ફૂલિયો ધરો નામની સીમમાં આવેલ એક યુવાનની ખેતીની જમીન પાસેથી ખોદકામ કરવામાં આવતું હોય, જેથી ત્યાંથી માટી કાઢવાની ના પાડતાં ઉશ્કેરાયેલા શખ્સે યુવાને ગાળો આપી, માર…
વાંકાનેર : જેતપરડા ગામે વાડી નજીકથી ચાલવા બાબતે મજૂરોને ધમકાવનારા શખ્સને સમજાવવા ગયેલ યુવાન પર હુમલો….
વાંકાનેર તાલુકાના જેતપરડા ગામની સીમમાં આવેલ એક યુવાનની વાડીએ મજૂરી કામ કરતા મજૂરોને એક શખ્સ દ્વારા વાડી પાસેથી ન ચાલવા કહેતો હોય જેથી આ બાબતે યુવાન આરોપીને સમજાવવા માટે જતા…