ઉનાળાની અસહ્ય ગરમી બાદ આજે સવારે ગરમી અને બફારા બાદ સમગ્ર ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદના સમાચાર આવી રહ્યા છે, ત્યારે મોરબી જીલ્લામાં પણ મેઘરાજાની પધરામણી થઇ છે. મોરબી અને વાંકાનેરના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે જેમાં અલગ-અલગ વિસ્તારોમાં અડધાથી બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે…

આજે બપોરે બાદ મોરબી અને વાંકાનેર પંથકમાં ભારે ગરમી વચ્ચે વરસાદી માહોલ બંધાયો હતો અને આકાશમાં કાળા ડીંબાંગ વાદળો છવાયા બાદ મેઘરાજા મન મુકી વરસ્યા હતા. જેમાં વાંકાનેર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

error: Content is protected !!