ચાઈનીઝ સ્ટોલની ભવ્ય સફળતા બાદ આવતીકાલથી એકદમ નવા સ્વાદ સાથે પંજાબી વાનગીઓ પણ શરૂ કરાશે…: જેમાં આ શુક્ર, શનિ અને રવિવારે રૂ. 249/- માં છ ચાઈનીઝ આઈટમો તો રહેશે જ….

વાંકાનેર શહેર ખાતે નાસ્તા બજારમાં તાજેતરમાં જ શરૂ થયેલ માસુમ ફાસ્ટ ફુડ દ્વારા પ્રથમ 99Tasty Hub શરૂ કર્યા બાદ ઓર્ગેનિક બેઝ પર 100% શુદ્ધ ચાઈનીઝ આઈટમો માટે સ્ટોલ શરૂ કરવામાં આવ્યો હતો જેની ભવ્ય સફળતા બાદ આવતીકાલથી માસુમ ફાસ્ટ ફુડ ખાતે પંજાબી વાનગીઓ માટે અલગથી સ્ટોલ શરૂ કરવામાં આવી રહ્યો છે….

વાંકાનેરની સ્વાદપ્રિય જનતા માટે માસુમ ફાસ્ટ ફુડ ખાતે ખાસ એકદમ નવા ટેસ્ટ અને નવી ચાઈનીઝ વાનગીઓ ઓર્ગેનિક તથા હાઈજીન સાથે પિરસવામાં આવી રહી છે, જેમાં શુક્રવાર, શનિવાર અને રવિવારે ફેમિલી માટે રૂ. 249 માં છ ચાઈનીઝ વાનગીઓ એકદમ નવા સ્વાદ સાથે આપવામાં આવી રહી છે, આવી જ રીતે આવતી કાલથી માસુમ ફાસ્ટ ફુડ દ્વારા એક નવા જ સ્વાદ સાથે પંજાબી વાનગીઓ પણ પીરસવાનું શરૂ કરવામાં આવશે જેનો લાભ લેવા વાંકાનેરની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે…

Weekend Special હોટ ફેમિલી ઓફર : રૂ. 249/- માં છ સ્પેશ્યલ વાનગીઓ.…..

• વેજ સ્પ્રિંગ સૂપ
• પનીર ચિલ્લી ડ્રાય
• વેજ સિંગાપુરી રાઈસ
• વેજ ઝાફરાની નૂડલ્સ
• અમેરિકન ચોપસિ
• સુકી ભેળ

 • માસુમ ફાસ્ટ ફુડ • 

99 Tasty Hygienic Hub

શોપ નં. 14-15, શ્રી રામ કોમ્પલેક્ષ, શ્રધ્ધા હોસ્પિટલ સામે, નાસ્તા બજાર, વાંકાનેર

Mo. 81400 61739
97249 21634

error: Content is protected !!