100% શુદ્ધ અને ફેટની ગણતરી સાથે દુધ, ગાય તથા ભેંસનું દેશી ઘી, છાશ, દહીં, મલાઈ, પનીર તેમજ માહિ કંપનીની તમામ પ્રોડક્ટ મીરા ડેરી ખાતે મળી રહેશે….

વાંકાનેર શહેર ખાતે આવતીકાલ તા. ૧૩/૦૬/૨૦૨૨, સોમવારથી શહેરની મધ્યમાં દાણાપીઠ ચોક ખાતે આર.ડી.સી. બેંકની સામે 14 વર્ષથી દુધના વ્યાપાર સાથે જોડાયેલા પાંચદ્વારકા ગામના ગુલાબભાઈ પરાસરા(મંત્રી) દ્વારા મીરા ડેરીના નામે 100% શુદ્ધ અને ફેટની ગણતરી સાથે દુધ, ગાય તથા ભેંસનું શુદ્ધ દેશી ઘી, છાશ, પનીર, મલાઈ, દહીં, ફેવર મિલ્ક તથા માહી કંપનીની તમામ મિલ્ક પ્રોડક્ટનું વેચાણ શરૂ કરી રહ્યા છે, જેથી આ નિમિત્તે વાંકાનેર વાસીઓને પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે….

અમારે ત્યાંથી આપને નિચેની પ્રોડક્ટ મળી રહેશે….

• 100% શુદ્ધ અને ફેટની ગણતરી / ખાત્રી સાથે દુધ (6 થી 8 ફેટ)
• fssai માન્ય મીરા બ્રાન્ડ શુદ્ધ દેશી ઘી
• માહી મિલ્ક પ્રોડક્ટ
• છાશ
• દહીં
• મલાઈ
• પનીર
• ફેવર મિલ્ક

 • મીરા ડેરી • 

દાણાપીઠ ચોક, આર.ડી.સી. બેંકની સામે, વાંકાનેર

મો. 99988 88725

error: Content is protected !!