વાંકાનેર : હાઈ-ટેક પ્રિન્ટીંગમાં આપને મળશે માત્ર રૂ. 149માં આપની પસંદગીનું ટી-શર્ટ પ્રિન્ટીંગ સાથે, રૂ. 130માં મોબાઈલ કવર પ્રિન્ટ અને કીચેઇન સહિત અવનવા ગિફ્ટ આર્ટિકલ્સ તો ખરા જ…

અત્યાર સુધી વાંકાનેર વાસીઓએ કોઈપણ પ્રકારના પ્રિન્ટીંગ કામ માટે રાજકોટ-મોરબીના ધક્કા ખાવા પડતાં હોય પરંતુ હવે આપણાં વાંકાનેર શહેરમાં જ પ્રિન્ટીંગને લગતા તમામ કામો માઞે વિશાળ હાઈ-ટેક પ્રિન્ટીંગ હાઉસની શરૂઆત થઈ ચૂકી છે જ્યાંથી આપને મોબાઇલ કવર પ્રિન્ટીંગ, ટી-શર્ટ પ્રિન્ટીંગ, કીચેઇન પ્રિન્ટીંગ, બેગ પ્રિન્ટીંગ, દરેક પ્રકારના અઢળક ગીફ્ટ આર્ટિકલ્સ તેમજ તમામ પ્રકારના ગ્રાફિક્સ વર્કની સુવિધા એકદમ વ્યાજબી દરે મળી રહેશે….

હાઈ-ટેક પ્રિન્ટીંગ : તમામ પ્રકારના પ્રિન્ટીંગ માટે એક જ સોલ્યુશન….

અમારે ત્યાંથી આપને મળશે…
• માત્ર રૂ. 149 માં આપની મન પસંદગીના પ્રિન્ટીંગ સાથે ટી-શર્ટ….
• માત્ર રૂ. 130 માં મોબાઇલ કવર પ્રિન્ટીંગ…
• માત્ર રૂ. 30 માં કીચેઇન પ્રિન્ટીંગ…
• સૌથી સસ્તા દરે આપના ધંધા-રોજગાર માટે તમામ પ્રકારની બેગ પ્રિન્ટીંગ સાથે…
• બીલ બુક પ્રિન્ટીંગ
• તમામ પ્રકારના ગીફ્ટ આર્ટિકલ્સ…
• ભેટ આપવા માટે ઓસીકા પ્રિન્ટીંગ સાથે…
• બેનર પ્રિન્ટીંગ
• બેસ્ટ સર્વિસ અને પ્રાઇઝ સાથે તમામ પ્રકારનું ગ્રાફિક્સ વર્ક…

અવિશ્વસનીય : માત્ર રૂ. 149 માં તમારી પસંદગીનું ટી-શર્ટ અને એ પણ તમારી પસંદગીના પ્રિન્ટીંગ સાથે…..

હાઈ-ટેક પ્રિન્ટીંગ દ્વારા પોતાના ગ્રાહકોને ટી-શર્ટ અને મોબાઇલ કવર પ્રિન્ટીંગ પર વિશેષ ઓફર આપવામાં આવી રહી છે જેમાં દરેક ગ્રાહકોને માત્ર રૂ. 149 માં બેસ્ટ ક્વોલિટી સાથે આપની પસંદગીનું ટી-શર્ટ પ્રિન્ટીંગ વર્ક તેમજ માત્ર રૂ 130માં બેસ્ટ મોબાઇલ કવર પ્રિન્ટીંગ કરી આપવામાં આવે છે…

…તો વાંકાનેર શહેર અને તાલુકાના નાગરિકો રાહ શેની જુઓ છો, આજે જ પધારો હાઈ-ટેક પ્રિન્ટીંગ હાઉસમાં….

 • હાઈ-ટેક પ્રિન્ટીંગ • 

નવી પોલીસ લાઈન, હાજી અલી ચેમ્બરની બાજુમાં, વાંકાનેર

  મો. : 70164 99694,           85116 67188

 

હોલસેલ ભાવે રીટેઈલ પ્રિન્ટીંગ…

અમાર દરેક ગ્રાહકોને કંપની ટી-શર્ટ પ્રિન્ટીંગ, લોગો પ્રિન્ટીંગ, સ્પોર્ટ્સ ટીમ ટી-શર્ટ, સ્પેશિયલ પ્રિન્ટીંગ, કપલ ટી-શર્ટ પ્રિન્ટીંગ, વેપારીઓ-દુકાનદારો માટે સ્ટાફ ટી-શર્ટ પ્રિન્ટીંગ સહિત વિશાળ રેન્જમાં હોલસેલ ભાવથી ટી-શર્ટ પ્રિન્ટીંગ કરી આપવામાં આવશે…
error: Content is protected !!