વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાંથી જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા પાંચ પત્તાપ્રેમી ઝડપાયાં…
વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં ચોક્કસ ખાનગી બાતમીના આધારે સીટી પોલીસ ટીમે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને રોકડા રૂ. 12,150 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી… બનાવની…
Weekend Special by માસુમ ફાસ્ટ ફુડ ; આવતી કાલથી ચાઈનીઝ સાથે પંજાબી ફુડના ડબલ તડકા…: રૂ. 249 માં ખાસ ઓફર….
ચાઈનીઝ સ્ટોલની ભવ્ય સફળતા બાદ આવતીકાલથી એકદમ નવા સ્વાદ સાથે પંજાબી વાનગીઓ પણ શરૂ કરાશે…: જેમાં આ શુક્ર, શનિ અને રવિવારે રૂ. 249/- માં છ ચાઈનીઝ આઈટમો તો રહેશે જ….…
Happy Birthday : પટેલ ગ્રાફિક્સ અને આલીશાન ડીજીટલના ઓનર ઈસ્માઈલભાઈ (બાપુ) શેરસીયાનો આજે જન્મદિવસ….
વાંકાનેર શહેર ખાતે પ્રિંન્ટીંગ, ડીઝાઇનીંગ, સાઉન્ડ સિસ્ટમ, નાતીઆ પ્રોગ્રામ સહિતના ક્ષેત્ર સાથે સંકળાયેલા બહુમુખી પ્રતિભા ધરાવતા મુળ કણકોટ ગામના અને હાલ તીથવા ખાતે રહેતા ઈસ્માઈલભાઈ (બાપુ) શેરસીયાનો આજે જન્મદિવસ છે,…
વાંકાનેર શહેર નજીકથી પસાર થતી મચ્છુ નદીના પુલ પરથી કૂદી 65 વર્ષીય વૃદ્ધનો આપઘાત….
વાંકાનેર શહેર નજીકથી પસાર થતી મચ્છુ નદીના પુલ પરથી ગઈકાલ સવારે એક વૃદ્ધએ કુદકો મારી જીવન ટૂંકાવી લીધું હતું જેથી બનાવની જાણ થતાં વાંકાનેર સીટી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી અને…
Happy Birthday : વાંકાનેર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવારાનો આજે જન્મદિવસ….
વાંકાનેરના સક્રિય યુવા કોંગ્રેસ કાર્યકર, વાંકાનેર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મિડિયા કો-ઓડીનેટર એવા આબીદ ગઢવારાનો આજે જન્મદિવસ છે, જેઓ આજે પોતાના જીવનના 27 વર્ષ પુરા કરી…
વાંકાનેર : ભોજપરા નજીક ક્યુટોન સિરામિક કારખાનાની બાજુમાં વિજશોક લાગવાથી શ્રમિકનુ મોત….
વાંકાનેર તાલુકાના ભોજપરા ગામની સીમમાં આવેલ ક્યુટોન સિરામિક કારખાનાની બાજુમાં એક શ્રમિકને અચાનક કોઈ કારણસર વિજ શોક લાગ્યો હતો જેથી તેનું મોત થયું હતું જેથી આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ…
વાંકાનેર તાલુકા ઢુવા નજીક માલગાડી હડફેટે આવી જતાં યુવાનનું મોત….
વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીકથી પસાર થતા રેલ્વે ટ્રેક પર માલગાડીની હડફેટે આવી જતાં એક યુવાનનું મોત થયું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ…
મોરબી એસ.ઓ.જી. ટીમે વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાં દરોડો પાડી 10 કિલો ગાંજો ઝડપી લીધો, સમગ્ર નેટવર્કનો પર્દાફાશ….
રહેણાંક મકાનમાંથી 10 કિલો ગાંજા સાથે બે ઝડપાયાં, અન્ય ચારના નામ ખુલતા તેને પણ ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા…. મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેરના…
અમરેલીના વડીયા બારને વાંકાનેર બાર એસોસિયેશનનો ટેકો જાહેર કરેલ, વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે….
વડીયાના જજ દ્વારા વકીલ સામે કરવામાં આવેલ કેસનો વિરોધ નોંધાવી, જજની બદલીની માંગ… અમરેલીના વડીયા તાલુકાના પ્રિન્સિપાલ જજ શ્રી વી. એમ. જોશી સાહેબ દ્વારા અવારનવાર વકીલોને અપમાનિત કરી દંડ કરતાં…
વાંકાનેર : રાણેકપર પ્રાથમિક શાળામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું….
વાંકાનેર તાલુકાની રાણેકપર પ્રાથમિક શાળામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કલામહોત્સવ હેઠળ ધોરણ 6 થી 8 ના બાળકો માટે ચિત્ર સ્પર્ધા, કવિ સંમેલન અને સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું…