વાંકાનેર : ભોજપરા નજીક ક્યુટોન સિરામિક કારખાનાની બાજુમાં વિજશોક લાગવાથી શ્રમિકનુ મોત….

0

વાંકાનેર તાલુકાના ભોજપરા ગામની સીમમાં આવેલ ક્યુટોન સિરામિક કારખાનાની બાજુમાં એક શ્રમિકને અચાનક કોઈ કારણસર વિજ શોક લાગ્યો હતો જેથી તેનું મોત થયું હતું જેથી આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભોજપરા ગામની સીમમાં આવેલ ક્યુટોન સિરામિક કારખાનાની બાજુમાં અર્જુનસીહ ભુપતસીહ બારીયા (ઉ.વ. 30) નામના શ્રમિકને કોઈ કારણસર વીજશોક લાગતા તેનું મોત થયું હતું જેથી આ બનાવની વાંકનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl