Top Tags

જામનગર ખાતે તાજીયા જુલૂસ દરમિયાન તાજીયા વિજ લાઈનને અડી જતાં વીજ શોક લાગવાથી બેનાં મોત…

જામનગરના ધરાનગર-2માં તાજિયા દરમિયાન એક ચોંકાવનારી ઘટના ઘટી છે. જેમાં તાજિયા જુલૂસ દરમિયાન ગત રાત્રીના એક તાજીયા ચાલુ ૧૧ કેવી વિજ લાઈનને અડી જતાં 12 લોકોને વીજ-કરંટ લાગ્યો હતો જેમાં…

વાંકાનેર તાલુકાના ઢુવા અને વઘાસીયા પાસે આવેલ ક્યુટોન સિરામિક કારખાનામાં આઈ.ટી. વિભાગના દરોડા….

ક્યુટોન સિરામિક કારખાના અલગ અલગ સપ્લાય યુનિટ, પ્રોડક્શન યુનિટ, મુખ્ય ઓફિસ સહિતના સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ… વાંકાનેર તાલુકાના ઢુવા અને વઘાસીયા ટોલનાકા નજીક આવેલ જુદા જુદા બે કારખાનામાં આજે વહેલી…

વાંકાનેર તાલુકાના દલડી ગામની સીમમાંથી શ્રાવણીયો જુગાર રમતા આઠ ઝડપાયાં…

વાંકાનેર તાલુકાના દલડી ગામની સીમમાં આવેલ એક ઓરડીમાં દરોડો પાડી વાંકાનેર તાલુકા પોલીસે જાહેરમાં શ્રાવણીયો જુગાર રમતા આઠ શખ્સોને રોકડ રકમ રૂ.41,000 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી……

વાંકાનેર નગરપાલિકાના વહીવટદાર તરીકે મામલતદાર ઉત્તમ વી. કાનાણીની નીમણુંક….

શનિવાર મોડી સાંજના રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા વાંકાનેર નગરપાલિકાને સુપરસીડ જાહેર કરી પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો સહિતની બોડીને રદ કરવામાં આવી હતી જેમાં આજે સાંજના વાંકાનેર નગરપાલિકાના વહિવટદાર તરીકે…

વાંકાનેરની ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઇ…

વાંકાનેર શહેર ખાતે આવેલ શ્રી એમ. એચ. જે. એસ. એસ. મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, કવિ સંમેલન, ગાયન સ્પધૉ, વાદન સ્પધૉ, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ…

વાંકાનેર : બે દરોડો દરમ્યાન જાહેરમાં શ્રાવણીયો જુગાર રમતા 16 ઝડપાયા…

વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે બે અલગ અલગ જુગારના દરોડા પાડી શ્રાવણીયો જુગાર રમતા 16 શખ્સોને ઝડપી પાડી તમામ સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી…

વાંકાનેર શહેરના લક્ષ્મીપરા ખાતે મોહરમ તહેવાર નિમિત્તે ઈમામ હુસૈનની યાદીમાં આઠ દિવસથી ચાલતી લંગર સેવા….

લંગરમા સતત ખડેપગે રહી સેવા પુરી પાડતા મુસ્લિમ બહેનો અને ભાઈઓની કમીટીના સભ્યો… વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાં દરેક મુસ્લિમ તહેવારો દરમ્યાન લંગર(ન્યાઝ)નું આયોજન કરવામાં આવે છે, જેમાં હાલ ચાલતા પવિત્ર…

વાંકાનેર વિસ્તારમાં હેત વરસાવતા મેઘરાજા, ચાર કલાકમાં બે ઈંચ વરસાદ….

સમગ્ર વિસ્તારમાં સચરાચર વરસાદથી નદી-નાળા છલકાયા, મચ્છુ 1 ડેમની સપાટી 33.96 ફુટે પહોંચી… થોડા સમયના વિરામ બાદ વાંકાનેર વિસ્તારમાં આજે ફરી મેઘરાજાની પધરામણી થઇ છે, જેમાં સાંજના ચાર વાગ્યાથી સમગ્ર…

તબાહીના 77 વર્ષ : અમેરીકાનો એ નિર્ણય જેણે હિરોશિમાને ક્ષણભરમાં કબ્રસ્તાન બનાવી દીધું…!

માનવ ઇતિહાસના સૌથી કાળા પ્રકરણોની વાત કરવામાં આવે છે ત્યારે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનના હિરોશિમા અને નાગાસાકી શહેરો પર અમેરિકા દ્વારા ફેંકવામાં આવેલા પરમાણુ બોમ્બનો ઉલ્લેખ અવશ્ય કરાય છે. 6…

વાંકાનેરના સિંધાવદર ગામે ઘર પાસે રીક્ષા પાર્ક કરવા બાબતે બે શખ્સોનો યુવાન પર હુમલો….

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ ખાતે રહેતા અને રીક્ષા ચલાવતો એક યુવાન ભાડાંના પૈસાની ઉઘરાણી કરવા ગયો હોય ત્યારે તેણે પોતાની રીક્ષા આરોપીના ઘર પાસે પાર્ક કરતા, આરોપીઓએ રીક્ષા તેના ઘર…

error: Content is protected !!