Category: મુખ્ય સમાચાર

વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાં ગાળો આપવા બાબતે ત્રણ શખ્સોએ વૃદ્ધને લમધારી નાખ્યા, ફરિયાદ નોંધાઈ….

વાંકાનેર શહેરમાં પેડક વિસ્તારમાં રહેતા એક વૃદ્ધના પુત્રને પાડોશી સાથે થયેલી તકરાર બાબતે તેમના પાડોશમાં રહેતા ત્રણ પિતા-પુત્રો વૃદ્ધને ગાળો આપતા હોય જેને ગાળો આપવાની ના પાડતાં ત્રણેય પિતા-પુત્રોએ વૃદ્ધ…

રાજ્યમાં હજુ ચારથી પાંચ દિવસ વરસાદની આગાહી, કમોસમી વરસાદથી ધરતીપુત્રો ચિંતિત…

સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી છુટાછવાયો કમોસમી વરસાદ નોંધાઇ રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી ચાર દિવસ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી…

વાંકાનેર તાલુકાના પાંચદ્રારકા ગામ ખાતે કડીવાર હોસ્પિટલ દ્વારા સ્ત્રી રોગ નિદાન કેમ્પ યોજાયો….

વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામ ખાતે ગઇકાલ રવિવારના રોજ જામેઆ ફાતેમતુઝઝહરા લીલ બનાત અને રાજકોટની નામાંકિત કડીવાર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્રારા સંયુક્ત રીતે વિનામુલ્યે સ્ત્રી રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું,…

વાંકાનેર : સગીર ભત્રીજી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેનાર કૌટુંબીક કાકાને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ…

વાંકાનેર વિસ્તારમાં રહેતી એક સખીર વયની દિકરી સાથે તેના કૌટુંબીક કાકાએ વારંવાર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી દેતા સગીરાએ બાળકને જન્મ આપતા કૌટુંબિક કાકાનું પાપ છાપરે ચઢીને પોકારી ઉઠતા સમગ્ર મામલો…

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ ખાતે પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો….

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ ખાતે નાગરિકોમાં પર્યાવરણ વિશે જાગૃતિ લાવવા અને પર્યાવરણ બચાવવાના પ્રયાસો કરતા ગુજરાત ઇકોલોજી કમિશન-ગાંધીનગર આયોજીત તથા સમર્થ ઓર્ગેનાઇઝેશન ટ્રસ્ટ સંચાલિત પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી વિશેનો જાગૃતિ કાર્યક્રમ…

જમીન માલિકો સાવધાન…: વાંકાનેરના દંપતિની હયાતીમાં મરણના દાખલા રજુ કરી કરોડોની ખેતીની કિંમતી જમીન બારોબાર વેચાઈ ગઈ, પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો….

મુંબઈ ખાતે રહેતા દંપતિના મરણના દાખલા રજુ કરી ભેજાબાજોએ જમીનનો દસ્તાવેજ કરી જમીન વેચી મારી, દંપતિ સંજોગવશાત વાંકાનેર આવતા કૌભાંડ પરથી પડદો ઊંચકાયો…. મુળ વાંકાનેરના વતની અને હાલ મુંબઈ ખાતે…

વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામ ખાતે કડિવાર હોસ્પિટલ દ્વારા રવિવારે સ્ત્રી રોગ નિદાન કેમ્પ યોજાશે….

વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામ ખાતે આગામી રવિવારના રોજ જામેઆ ફાતેમતુઝઝહરા લીલ બનાત (દીકરીઓનો મદ્રાસો) તથા રાજકોટની નામાંકિત કડીવાર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્રારા વિનામુલ્યે સ્ત્રી રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે,…

વાંકાનેર ખાતે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના જન્મદિવસની વિશેષ ઉજવણી કરાઇ….

વાંકાનેર શહેર ખાતે ગઇકાલે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી અને અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબના જન્મ દિવસ વિશેષ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તેમના શુભેચ્છકો…

વાંકાનેર તાલુકાના માટેલ-સરતાનપર રોડ પરથી ચાર બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન માટેલ-સરતાનપર રોડ પરથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક શખ્સને રોકી તલાશી લેતા તેની પાસેથી ચાર બોટલ વિદેશી દારૂની મળી આવી હતી જેથી પોલીસે આરોપીની…

વાંકાનેર : ચોરાઉ બાઈક અને નવ મોબાઈલ સાથે એક શખ્સને પકડી પાડતી મોરબી એસઓજી ટીમ…

મોરબી એસ.ઓ.જી. પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના સરતાનપર-માટેલ રોડ પરથી એક ચોરાઉ બાઈક અને નવ મોબાઈલ સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે……

error: Content is protected !!