Category: મુખ્ય સમાચાર

વાંકાનેર શહેર નજીક ડો. દેલવાડીયાના દવાખાના પાસેથી બાઇક ચોરાયું…..

વાંકાનેર શહેરમાં અવારનવાર બાઇક ચોરીના બનાવો સામે આવે છે, ત્યારે આવો જ વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં વાંકાનેર શહેર નજીક આવેલ ડો. દેલવાડીયાના દવાખાના પાસેથી એક હિરો કંપનીનું…

રમઝાન મુબારક…: તમામ નાગરિકોને રમઝાન માસની શુભકામનાઓ, સમગ્ર રમઝાન માસ દરમ્યાન સત્યમ હોસ્પિટલ ખાતે ઓપીડી ચાર્જ એકદમ ફ્રી….

સત્યમ્ હોસ્પિટલ પરિવાર તરફથી રમઝાન માસની ખુબ ખુબ શુભકામનાઓ, રમઝાન માસ દરમ્યાન એમ.ડી. ફિઝિશ્યન ડોક્ટરનો ઓ‌પીડી ચાર્જ એકદમ ફ્રી…. આજથી શરૂ થતા પવિત્ર રમજાન માસ નિમિત્તે સત્યમ્ હોસ્પિટલ-વાંકાનેરના ડો. ધર્મેશ…

મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ નબળા પડેલા દરવાજાના સમારકામ માટે ખાલી કરાશે….

મોરબીમાં મચ્છુ-૨ જળ હોનારત બાદ મચ્છુ-૨ ડેમ નવો બનાવ્યાના 33 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨ ડેમ ખાલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મચ્છુ ડેમના રીપેરીંગ માટે…

વાંકાનેર બાઉન્ડ્રી નજીક થયેલા યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો, ઉછીના લીધેલ નાણાં પરત માંગતા મિત્રએ મિત્રને રહેંસી નાંખ્યો…

વાંકાનેર બાઉન્ડ્રી નજીક થયેલી હત્યાના બનાવનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલતી વાંકાનેર તાલુકા પોલીસ… વાંકાનેર બાઉન્ડ્રી નજીક ગઈકાલે અજાણ્યા યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો, જે…

વાંકાનેરના સિંધાવદર પીએચસી દ્વારા ખુલ્લા પાણીમાં ગપ્પી માછલી મુકાઇ….

મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ ખુલ્લા પાણીના સ્ત્રોતોમાંથી મચ્છરો ઉત્પન ન થાય અને તેનો નાશ થાય તે માટે મચ્છરના પોરાનો નાશ કરતી ગપ્પી માછલીઓ ખુલ્લા પાણીમાં નાખવાની કામગીરી ચાલી રહી…

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી શંકાસ્પદ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતાં ચકચાર….

વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવાવરૂ જગ્યા પાસ શંકાસ્પદ હાલતમાં એક યુવાનનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગયો છે, જેમાં બનાવની જાણ થતાં જ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં મીની વેકેશન : માર્ચ એન્ડીંગના કારણે યાર્ડ તા. 26/03 થી 02/04 સુધી બંધ રહેશે….

હિસાબી વર્ષ 2022-23 ના માર્ચ એન્ડિંગના હિસાબો સંદર્ભે સમગ્ર ગુજરાતમાં માર્ચ મહિનાના આખરી અઠવાડિયામાં વિવિધ માર્કેટિંગ યાર્ડો બંધ હોય છે. જેમાં વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાંથી વેપારીઓનો માલ ઉંઝા, રાજકોટ, ગોંડલ જેવા…

વાંકાનેરના પેડક વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં કાકાએ ભત્રીજા અને ભાઈ સામે વળતી પોલીસ ફરિયાદ નોંધાવી….

વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાં બે દિવસ પહેલા ગાળો બોલવા બાબતે થયેલ માથાકૂટમાં વૃદ્ધે પારિવારિક ભાઈ અને બે ભત્રીજા એમ ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે બનાવમાં હાલ સામાપક્ષે…

વાંકાનેર નજીક કારખાનામાં ચાલું મશીનરીમાં આવી જતા યુવાનનું કમકમાટીભર્યુ મોત…

વાંકાનેર નજીક આવેલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રોજબરોજ અકસ્માતના બનાવો બનતા હોય છે જેમાં ઘણાબધા લોકોનો ભોગ લેવાય છે ત્યારે આવા જ વધુ એક બનાવમાં કલરના કારખાનામાં કામ કરતી વેળાએ ચાલું મશીનરીમાં…

આગામી શનિવારે વાંકાનેરની સત્યમ્ હોસ્પિટલ ખાતે કાન, નાક, ગળાના રોગો માટે સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર દ્વારા નિદાન કેમ્પ યોજાશે….

વાંકાનેર શહેર ખાતે આવેલ નામાંકિત એવી સત્યમ્ હોસ્પિટલ ખાતે આગામી તા. 25/03/2023, શનિવારે કાન, નાક તથા ગળાના રોગો માટે એશિયાની સૌથી મોટી બી. જે. મેડિકલ કોલેજ (અમદાવાદ) તેમજ ગુજરાત કેન્સર…

error: Content is protected !!