વાંકાનેર શહેર ખાતે આવેલ નામાંકિત એવી સત્યમ્ હોસ્પિટલ ખાતે આગામી તા. 25/03/2023, શનિવારે કાન, નાક તથા ગળાના રોગો માટે એશિયાની સૌથી મોટી બી. જે. મેડિકલ કોલેજ (અમદાવાદ) તેમજ ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના અનુભવી સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર દ્વારા રાહત દરે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા વાંકાનેરની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે…

કેમ્પ વિશેની વિગતો…

સેવા આપનાર ડોક્ટર : ડૉ. તૃપ્તિ સાવરીયા (M.S. ENT)
સમય : બપોરે 2 થી 4 સુધી…
સ્થળ : સત્યમ્ હોસ્પીટલ, ઝવેરી હાઉસ, મણીકરણી મંદિર સામે, માર્કેટ ચોક, વાંકાનેર

રજીસ્ટ્રેશન માટે : 73597 76486 / 87802 29923

 

તાજેતરમાં જ સત્યમ્ હોસ્પિટલ દ્વારા આયોજિત નિદાન કેમ્પો…

૧). પોલીસ પરિવારોના હેલ્થ ચેકઅપ : વાંકાનેરની સત્યમ્ હોસ્પિટલ દ્વારા ગત તા. ૧૬/૦૩ ના રોજ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરજ બજાવતા તમામ પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોનું ડો. સુમિત સોની અને ડો. પુનીત પડસુંબીયા દ્વારા જનરલ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું….

૨). પેટના રોગોનો નિદાન કેમ્પ : વાંકાનેરની સત્યમ્ હોસ્પિટલ ખાતે ગત તા. ૧૫/૦૩ ના રોજ રાજકોટના નામાંકિત ડો. અવ્વલ સાદીકોટ અને ડો. ધ્રુવ દેસાઈ દ્વારા પેટના રોગો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેનો બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!