Category: મુખ્ય સમાચાર

વાંકાનેર ટીમ દ્વારા સંવેદના દાખવી ઈજાગ્રસ્તની રિક્ષામાં જ ઈ-શ્રમ કાર્ડ માટે નોંધણી કરાવી…

મધ્યાહન ભોજન સંચાલકને પગે પાટો હોવાથી રિક્ષામાં જ કીટ લઈ ઈ-શ્રમ કાર્ડની કામગીરી કરવામાં આવી…. કેન્દ્ર સરકારની ઈ-શ્રમ કાર્ડની યોજના સાથે તમામ અસંગઠિત શ્રમિકોને સાંકળી લેવા સમગ્ર રાજ્યમાં વિશેષ પ્રયાસો…

વાંકાનેર માર્કેટ યાર્ડ નજીક વરલી મટકા આંકડા લેતા સદ્દામ અન્સારી ઝડપાયો….

વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન પો. કોસ્ટેબલ કૃષ્ણરાજસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ વાળા, દિવ્યરાજસિંહ ઝાલાને સંયુક્ત રીતે મળેલી બાતમીના આધારે વાંકાનેર માર્કેટ યાર્ડ પાસે દરોડો પાડી જાહેરમાં વરલી મટકાના આંકડા લેતા…

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ચોટીલા દર્શને જતી કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો….

વાંકાનેરમાં બાઉન્ટ્રી નજીક ચોટીલા દર્શને જતી રાજકોટની એક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક ચાલકે પાછળથી કારને ઠોકર મારતાં કારમાં નુકસાન પહોંચ્યું હતું, જેથી આ બનાવમાં કાર…

વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે પુનઃ ગીરીશકુમાર સરૈયાની નિમણૂક કરાઈ…

વાંકાનેર નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવી ચુકેલા ગીરીશકુમાર સરૈયાની ફરીથી વાંકાનેર નગર પાલીકાના ચીફ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ સાથે જ માળીયા અને હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસરની…

વાંકાનેર શહેરમાં તસ્કરોનો તરખાટ : હાઇવે પર પાંચથી છ દુકાનોના તાડા તુટ્યા….

હાઇવે પર મોનાલી ચેમ્બરની આજુબાજુની પાંચથી છ દુકાનોના તાડા તુટ્યા, તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ… થોડા સમય પહેલા મોરબી શહેરની આજુબાજુના વિસ્તારમાં મોટા પ્રમાણમાં દુકાનોના તાળાં તોડી ચોરી કરવાના બનાવો સામે…

વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાંથી લાકડધાર રોડ પર આવેલ ઓરડીમાંથી વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં લાકડધાર રોડ પર આવેલ એક લેબર ઓરડીમાં દરોડો પાડતાં ત્યાંથી 34 બોટલ વિદેશી દારૂ તથા 20…

વાંકાનેર તાલુકાના કેરાળા ગામે પ્રેમ સંબંધમાં ઘર પાસે આંટાફેરા કરતા યુવાનને ના પાડતા ચાર શખ્સોનો હુમલો….

કૌટુંબિક ભાઈની દીકરી સાથે પ્રેમસબંધ હોય ઘર પાસે આંટા મારતા શખ્સને ઠપકો આપતા ચાર શખ્સોએ બે મહિલા અને યુવાન પર હુમલો કર્યો… વાંકાનેર તાલુકાના કેરાળા ગામ ખાતે રહેતા યુવાનના કૌટુંબીક…

વાંકાનેરની હઝરત શાહબાવા દરગાહ તથા મસ્જીદમાંથી પંખાની ચોરી કરનાર આરોપી ઝડપાયો….

વાંકાનેરની સુપ્રસિદ્ધ હઝરત શાહબાવા દરગાહ તથા મસ્જીદમાંથી પંખા ચોરીનો બનાવ સામે આવતા વાંકાનેર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે, જેમાં આ બનાવમાં આરોપી મસ્જિદ તથા દરગાહના કુલ આઠ પંખાઓની ચોરી કરી…

વાંકાનેર હાઈવે જકાતનાકે ઈકોમાં પેસેન્જર ભરવા બાબતે બઘડાટી, બંને પક્ષોની સામસામી ફરિયાદ…

વાંકાનેર શહેર નજીક હાઇવે ચોકડી જકાતનાકા પાસે મોટા પ્રમાણમાં ચોટીલા તથા મોરબી તરફ જતા મુસાફરો માટે પ્રાઇવેટ વાહનોના થપ્પા લાગેલા જોવા મળે છે, જેના કારણે ટ્રાફિકની મોટી સમસ્યા ઉભી થાય…

ખનીજ ચોરીનો નવો નુસખો…: વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે ગેરકાયદેસર ધમધમતી બેલાની ખાણ ઝડપાઇ…

વાંકાનેર વિસ્તારમાં બેફામ ખનીજચોરી ચાલતી હોવાની વાત સરાજાહેર હોય ત્યારે વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે એકદમ નવા નુસખા સાથે ચાલતી ખનીજચોરી ઝડપાઈ છે જેમાં વસુંધરા ગામની સીમમાં ગેરકાયદેસર રીતે ધમધમતી બેલાની…

error: Content is protected !!