Category: મુખ્ય સમાચાર

વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયાં, એક ફરાર….

વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામ ખાતે પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન ચોક નજીક આવેર શેરીના પટમાં અમુક શખ્સો સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા દેખતા પોલીસે સ્થળ પર દરોડો પાડી જુગાર…

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે વિજશોક લાગવાથી 17 વર્ષીય સગીરાનું મોત…

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે રહેતી એક 17 વર્ષિય સગીરા પોતાના ઘરે કામ કરતી હોય દરમિયાન કોઇ કારણોસર તેને વિજશોક લાગવાથી તેનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી…

વાંકાનેરના રણજીત વિલાસ પેલેસ ખાતે હાર્દિકસિંહ જાડેજાનો શાહી લગ્નોત્સવ રજવાડી ઠાઠમાઠ સાથે સંપન્ન થયો…..

છેલ્લા થોડા દિવસથી વાંકાનેર વિસ્તારમાં રાજમહેલ ખાતે યોજાયેલા શાહી લગ્નોત્સવ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે, જેમાં વાંકાનેરના યુવા બિઝનેસમેન એવા હાર્દિકસિંહ જાડેજાના ત્રણ દિવસના લગ્ન વાંકાનેરના રણજીત વિલાસ પેલેસ ખાતે રજવાડી…

વાંકાનેર શહેર ખાતે BSNL દ્વારા ઈન્ટરનેટ ફાયબર કનેક્શન માટેના અત્યાધુનિક મશીનનો શુભારંભ કરાયો….

હવે સમગ્ર વાંકાનેર તાલુકામાં મળશે 300 MBPS સુધીની સ્પિડ સાથે ઇન્ટરનેટ સુવિધા + અનલિમિટેડ ફ્રી લેન્ડ લાઇન કોલિંગ… વાંકાનેર શહેર ખાતે આવેલ બીએસએનએલ ગ્રાહક સુવિધા કેન્દ્ર ખાતે ગઇકાલે BSNL ફાયબર…

બ્રેકિંગ ન્યુઝ : વાંકાનેર તાલુકાના ગારીડા ગામે દાવાનળ સક્રિય, બ્લાસ્ટ સાથે લાવા બહાર નીકળ્યો !

ગતરાત્રીના બ્લાસ્ટ સાથે દાવાનળ ફાટતાં જમીનમાંથી લાવા બહાર નીકળતા ગ્રામજનો ભયભીત…. વાંકાનેર તાલુકાના ગારીડા ગામની સામે આવેલ ડુંગરની ધારમાં ગતરાત્રીના મહાકાય બ્લાસ્ટના અવાજ સાથે દાવાનળ ફાટી નીકળતા ગ્રામજનોમાં ભયનો માહોલ…

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાંથી વિદેશી દારૂની બોટલ સાથે બે શખ્સો ઝડપાયાં…

વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં એક ડબલ સવારી બાઇકને રોકી તલાશી લેતા તેની પાસેથી એક બોટલ વિદેશી દારૂની મળી…

વાંકાનેરની અમરનાથ સોસાયટીમાં વહેલી સવારે અજાણ્યા શખ્સો દ્વારા જ્વલનશીલ પ્રવાહી ભરેલી બોટલ વડે હુમલો….

વાંકાનેર શહેરની અમરનાથ સોસાયટીમાં આજે અચરજ પમાડે તેવી ઘટના સામે આવી છે, જેમાં વહેલી સવારે બે અજાણ્યા શખ્સો દ્વારા બાઇકમાં આવી અને સોસાયટીમાં ઉભેલા એક વ્યક્તિ પર કાચની જ્વલનશીલ પ્રવાહી…

વાંકાનેર તાલુકાના દલડી ગામ નજીક આઇસર ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત….

વાંકાનેર તાલુકાના દલડી અને કાછીયાગાળા ગામ વચ્ચે પસાર થતા એક ડબલ સવારી બાઇકને સામેથી આવતા આઇસર ટ્રક ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં વાંકાનેર તાલુકાના જોધપર ખારી ગામના…

વાંકાનેર શહેર નજીક પેટ્રોલપંપ પાસે ‘ મારી રીક્ષાના ફોટા કેમ પાડ્યા ? ‘ કહી યુવાન પર બે શખ્સોનો હુમલો….

વાંકાનેર શહેર નજીક‌ આવેલ એસ્સાર પેટ્રોલ પંપ નજીકથી પોતાના બાઇક પર પસાર થઇ રહેલા એક યુવાનને રસ્તામાં જ આંતરી બે શખ્સોએ બાઇક આડું નાખી યુવાનને ઉભો રાખી ‘ મારી રિક્ષાના…

વાંકાનેર શહેર ખાતે પીર સૈયદ મીરૂમિયા બાવાના ઉર્ષ નિમિત્તે ફ્રિ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો….

મેગા નિદાન કેમ્પમાં 11 ડોક્ટરોએ સેવા આપી, 250 કરતા વધુ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો…. વાંકાનેર શહેર ખાતે આવેલ મુસ્લિમ સમાજના આસ્થાના પ્રતિક સમા પીર સૈયદ મેરૂમીયા બાવાના 100માં ઉર્ષની ઉજવણી…

error: Content is protected !!