વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે વિજશોક લાગવાથી 17 વર્ષીય સગીરાનું મોત…

0

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે રહેતી એક 17 વર્ષિય સગીરા પોતાના ઘરે કામ કરતી હોય દરમિયાન કોઇ કારણોસર તેને વિજશોક લાગવાથી તેનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે રહેતી 17 વર્ષીય અસ્માબેન દાઉદભાઈ મોડ નામની સગીરા પોતાના ઘરે હોય ત્યારે કામ કરતા કોઈ કારણસર તેને વીજ શોક લાગતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU