છેલ્લા થોડા દિવસથી વાંકાનેર વિસ્તારમાં રાજમહેલ ખાતે યોજાયેલા શાહી લગ્નોત્સવ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે, જેમાં વાંકાનેરના યુવા બિઝનેસમેન એવા હાર્દિકસિંહ જાડેજાના ત્રણ દિવસના લગ્ન વાંકાનેરના રણજીત વિલાસ પેલેસ ખાતે રજવાડી ઠાઠમાઠ પુર્ણ થયા છે…

ગત તા. ૫, ૬ અને ૭ મે ના રોજ વાંકાનેરના રાજમહેલ એવા રણજીત વિલાસ પેલેસ ખાતે યોજાયેલા આ લગ્નોત્સવ વાંકાનેરના નાગરિકોમાં આકર્ષકનું કેન્દ્ર બન્યા હતા, જેમાં વિદેશી ઉદ્યોગપતિ, સૌરાષ્ટ્ર-ગુજરાત તથા ઉત્તરપ્રદેશના સંતો-મહંતો તથા વાંકાનેર રાજ પરિવારની ઉપસ્થિતિમાં યોજાયેલ આ શાહી લગ્નોત્સવ નિમિત્તે રાજમહેલને નયનરમ્ય દ્રશ્યો તથા લાઇટોથી શણગારાતા મનમોહક નઝારો જોવા મળ્યો હતો…

ખુલા મનના માનવીની છાપ ધરાવતા હાર્દિકસિંહ જાડેજાનાના આ શાહી લગ્નોત્સવને વાંકાનેરની પ્રજાએ દિલથી વધાવ્યા હતા….

ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી હાર્દિકસિંહ જાડેજાને લગ્નજીવનની ખૂબ ખૂબ શુભકામનાઓ….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!