વાંકાનેર ખાતે ગરવી ગુજરાત પાર્ટી દ્વારા રોયલ ઠાકોર સેનાના સહયોગથી લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો….
વાંકાનેર શહેર ખાતે ગરવી ગુજરાત પાર્ટી દ્વારા રોયલ ઠાકોર સેનાના સહયોગથી ઘરે ઘરે લોકસંપર્ક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે જેમાં સરકારની તમામ સહાયતા અને યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરી શક્ય…