વાંકાનેર શહેર ખાતે ગરવી ગુજરાત પાર્ટી દ્વારા રોયલ ઠાકોર સેનાના સહયોગથી ઘરે ઘરે લોકસંપર્ક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે જેમાં સરકારની તમામ સહાયતા અને યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરી શક્ય તેટલો આમ નાગરિકોને લાભ અપાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા…
વાંકાનેર શહેરના પછાત વિસ્તારોમાં ગરવી ગુજરાત પાર્ટી દ્વારા રોયલ ઠાકોર સેનાના સહયોગથી જન સંપર્ક કાર્યક્રમની શરૂઆત કરી આમ નાગરિકોને સરકારી રેશનકાર્ડ , આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, વિધવા સહાય યોજના, સ્કૂલ આર.ટી.ઈ. તેમજ સરકારશ્રીની તમામ યોજનાઓ સામાન્ય માધ્યમ વર્ગના લોકો સુધી પહોંચાડવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા જેમાં ગરવી ગુજરાત પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી જયેશ સોમાણી અને રોયલ ઠાકોર સેનાના વાંકાનેર શહેર પ્રમુખ હરેશ માણસુરિયાએ ભારે જહેમત ઊઠાવી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN