આજરોજ રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની 73 મી વખત મન કી બાત કાર્યક્રમ નિહાળવા વાંકાનેર ભાજપ કાર્યાલય-ગરાસીયા બોર્ડિંગ ખાતે કેસરીદેવસિંહજી ઝાલાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા અને શહેર ભાજપના કાર્યકર્તાઓ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું…
આ કાર્યક્રમમાં પ્રદેશ યુવા ભાજપના મંત્રી શ્રી જયભાઈ શાહ ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા, આ સાથે જ કાળુભાઈ કાંકરેચા (પ્રદેશ કારોબારી સભ્ય), અમુભાઈ ઠાકરાણી (જી. ભાજપ બક્ષી પં.મોરચો પ્રમુખ), ગાંડુભાઈ ધરજીયા(જી.ભાજપ ઉપપ્રમુખ), રસીકભાઈ વોરા(જી.ભાજપ મંત્રી),
રતીલાલ અણીયારીયા(તાલુકા ભાજપ પ્રમુખ), હીરાભાઈ બાંભવા(તાલુકા ભાજપ મહામંત્રી), ધર્મેન્દ્રસિંહ ઝાલા(તાલુકા પંચાયત પ્રમુખ), પરેશભાઈ મઢવી(શહેર ભાજપ પ્રમુખ) તથા વાંકાનેર તાલુકા પંચાયત સદસ્યો, વાંકાનેર નગરપાલિકા કોર્પોરેટર અને વાંકાનેર તાલુકા અને શહેર સંગઠનના હોદેદારો તથા કાર્યકર્તા હાજર રહ્યા હતા…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN