વાંકાનેર વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીરવયની દીકરીને એક શખ્સ લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી ફરાર થઈ ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં ભોગ બનનાર યુવતીની માતાએ આરોપી સામે વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીરવયની દીકરીને આરોપી વિશાલ ભુપતભાઈ કોળી (રહે. મિલપ્લોટ, ડબલચાલી, વાંકાનેર) લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી સગીરાના માતા-પિતાના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયો હોવાની ફરિયાદ સગીરાની માતાએ વાંકાનેર સીટી પોલીસમાં નોંધાવી છે જેથી આ બનાવમાં પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN

error: Content is protected !!