Category: મુખ્ય સમાચાર

વાંકાનેર તાલુકાના પલાસ ગામ ખાતેથી જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા, પાંચ ફરાર…

મોરબી જિલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાના સુચન અનુસાર મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દારૂ-જુગારની પ્રવૃત્તિ અટકાવવા પોલીસ કાર્યરત હોય જેમાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પી.એસ.આઇ જાડેજાના માર્ગદર્શન હેઠળ તાલુકા વિસ્તારની…

વાંકાનેર : રસીકગઢ ગામની સીમમાંથી ખેડૂતના બાઈકની ઉઠાંતરી…

વાંકાનેર તાલુકાના રસીકગઢ ગામની સીમમાંથી એક ખેડૂતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની ખેડૂતે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે……

વાંકાનેર પીજીવીસીએલમાં સર્વેયર તરીકે ફરજ બજાવતા એમ. કે. ચાવડા સાહેબ વયમર્યાદાના કારણે થયા નિવૃત્ત….

35 વર્ષ નિષ્ઠા પુર્વક ફરજ બજાવી નિવૃત્ત થતા ચાવડા સાહેબને સગા-સંબંધી, સ્ટાફ તેમજ પરિવારજનો તરફથી શુભેચ્છા પાઠવવાઇ…. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી. માં છેલ્લા 35 વર્ષથી પોતાની ફરજ નિષ્ઠા પુર્વક…

વાંકાનેર બાઉન્ડ્રી નજીક મોરબી એલસીબી ટીમનો સપાટો : પાવડરની આડમાં લવાતો 4.58 લાખનો વિદેશી દારૂ જપ્ત….

મોરબી એલ.સી.બી. ટીમ દ્વારા વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ચોક્કસ ખાનગી બાતમીના આધારે દરોડો પાડી ત્યાંથી પસાર થતા એક ટ્રકને રોકી તલાશી લેતા તેમાંથી પાઉડરની બોરીઓની આડમાં છુપાવીને લઈ જવાતો રૂ. 4.58…

વાંકાનેરના પ્રતાપગઢ ગામે 66 કે.વી. સબ સ્ટેશન મંજુર કરવા ઉર્જામંત્રીને રજૂઆત કરતા ધારાસભ્ય અને તીથવા જીલ્લા પંચાયતના સદસ્ય…..

વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામ ખાતે 66 કે.વી. સબસ્ટેશનની તાતી જરૂરિયાત હોય જેથી આ બાબતે વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા અને તિથવા જિલ્લા પંચાયતના સદસ્ય હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદી દ્વારા ગુજરાત રાજ્યના ઊર્જા…

મોરબી જિલ્લામાં આંગણવાડીના 18,000 થી વધુ બાળકોમાં ગણવેશ વિતરણ કરાશે…

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ડિજિટલ માધ્યમથી જિલ્લા કક્ષાએ ગણવેશ વિતરણનો કાર્યક્રમ આજે સવારે કલેકટર કચેરીના વીડિયો કોન્ફરન્સ રૂમમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગાંધીનગરથી વિડિયો…

વાંકાનેર : આગાખાન સંસ્થા દ્વારા ૧૬ ગામના આંગણવાડી અને આશાવર્કર બહેનોને આક્સિમીટર ફાળવાયા….

વાંકાનેર વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત આગાખાન સંસ્થા દ્વારા વાંકાનેર વિસ્તારના ૧૬ જેટલા ગામોના આંગણવાડી અને આશાવર્કર બહેનોને આક્સિમીટરની ફાળવણી કરવામાં આવી હતી…. વેસ્ટાસ વિન્ડ ટેકનોલોજી ઇન્ડીયા પ્રા. લી સહયોગથી…

વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે પરિણીતાને મરવા મજબુર કરનાર સાસરિયા પક્ષ સામે ફરિયાદ નોંધાઇ…

વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામ ખાતે થોડા સમય પહેલા પરિણીતાએ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો હતો જેમાં મૃતક મહિલાની માતાએ પરિણીતાના સાસરિયાઓ સામે મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી છે.…

હળાહળ કળિયુગ ! : વાંકાનેર ખાતે કૌટુંબિક કાકાએ દુષ્કર્મ આચરી ભીત્રીજીને ગર્ભવતી બનાવી, સગીરાએ બાળકને જન્મ આપતાં ભાંડો ફૂટ્યો, ફરિયાદ દાખલ….

હળહળતા કળિયુગની પ્રતીતિ કરાવતા કિસ્સો વાંકાનેર ખાતે નોંધાયો છે, જેમાં કૌટુંબિક કાકાએ પોતાની સગીર વયની ભત્રીજી ઉપર નજર બગાડીને હેવાનીયત આચરી હતી. કૌટુંબિક કાકાના કુકર્મનો ભોગ બનેલી સગીરાએ બાળકીને જન્મ…

વાંકાનેર શહેર-તાલુકા ભાજપ દ્વારા વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમને નિહાળવામાં આવ્યો…

આજરોજ રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની 73 મી વખત મન કી બાત કાર્યક્રમ નિહાળવા વાંકાનેર ભાજપ કાર્યાલય-ગરાસીયા બોર્ડિંગ ખાતે કેસરીદેવસિંહજી ઝાલાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા અને શહેર ભાજપના કાર્યકર્તાઓ…

error: Content is protected !!