વાંકાનેર તાલુકાના રસીકગઢ ગામની સીમમાંથી એક ખેડૂતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની ખેડૂતે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રસીકગઢ ગામ ખાતે રહેતા ખેડૂત ઈર્શાદભાઈ વલીમામદભાઈ માથકીયાએ વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમણે પોતાનું બાઇક નં. GJ 36 K 8439 પોતાની વાડી નજીક રસ્તા પાસે પાર્ક કરેલ હોય જે બાઇક કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી લઇ ગયા હતા, જેથી આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN

error: Content is protected !!