Category: મુખ્ય સમાચાર

વાંકાનેર : નવા કણકોટ માધ્યમિક શાળા ખાતે 15 થી 18 વર્ષના બાળકો માટે રસીકરણ કેમ્પ યોજાયો…

વાંકાનેર તાલુકાના કણકોટ ગામ ખાતે આવેલ માધ્યમિક શાળા ખાતે ગઇકાલના રોજ કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ 15 થી 18 વર્ષની ઉંમરના બાળકો માટે કોવિડ પ્રતિરોધક રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો,…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ચુંટણી ચિત્ર સ્પષ્ટ, ખેડૂત વિભાગમાં 21, વેપારી વિભાગમાં 5 અને ખરીદ-વેચાણ વિભાગમાં 2 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનું બ્યુંગલ ફુંકાઈ ચુક્યું છે ત્યારે આજે ચુંટણી પ્રક્રિયામાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ઉમેદવારોની ફાઇનલ યાદી પ્રસિદ્ધ થઇ ચૂકી છે, જેમાં માર્કેટિંગ યાર્ડની ચુંટણીમાં ખેડૂત વિભાગમાં…

આખરે વાંકાનેર નગરપાલિકાના કર્મચારી વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાતાં મહિલાઓએ ધારણા સમેટ્યા….

આજરોજ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે શહેરની આસીયાના સોસાયટીની મહિલાઓ દ્વારા વાંકાનેર નગરપાલિકાના કર્મચારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવા માટે સાંજના ચાર વાગ્યાથી ધારણા શરૂ કરવામાં આવ્યા હતા જે બનાવમાં મોડી…

મહિલાની છેડતી બાબતે વાંકાનેર સીટી પોલીસ મથકે મહિલાઓના ધારણા, આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવા રજૂઆત…..

વાંકાનેર શહેરની આસીયાના સોસાયટી ખાતે થોડા દિવસ પહેલા નગરપાલિકાના કર્મચારી કાયદેસરના પાણી કનેક્શન કાંપવા જતા ભારે હોબાળો સર્જાયો હતો જે બનાવમાં નગરપાલિકાના કર્મચારી દ્વારા સોસાયટીની મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરતા…

Happy Birthday : વાંકાનેરના યુવા ઉદ્યોગપતિ સલીમભાઈ બાદીનો આજે જન્મદિવસ….

ગુજરાત અકસા ફર્ટિલાઇઝર કંપની પ્રા. લી. તેમજ અકરોટા એગ્રી ઈમ્પેક્ષ પેઢીના ઓનર, બિલ્ડર તથા વાંકાનેરના યુવા ઉદ્યોગપતિ એવા સલીમભાઈ બાદીનો આજે જન્મદિવસ છે. તા. 02/01/1991 ના રોજ જન્મેલા સલીમભાઈ બાદી…

યુથ ચલા બૂથ અભિયાન અંતર્ગત વાંકાનેર શહેર યુવા ભાજપ દ્વારા જાહેર સ્થાન પર સેવાકીય કાર્યક્રમ યોજાયો….

વર્ષ 2022ના પ્રથમ દિવસે વાંકાનેર શહેર યુવા ભાજપ દ્વારા શહેરના શનિ દેવના મંદિરે ઝુંપડ પટ્ટી વિસ્તારમાં નાના નાના ગરીબ ભૂલકાઓ માટે બટુક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી જેમાં વાંકાનેર શહેર યુવા…

વાંકાનેર નગરપાલિકાના કર્મચારીઓ વિવિધ ચાર મુદ્દે હડતાલ પર, પ્રાથમિક સુવિધાઓના અભાવે સંપૂર્ણ શહેર બાનમાં…

લાંબા સમયથી ચાલી આવતી ગરમાગરમી બાદ કર્મચારીઓ હડતાળ પર ઉતરતા આખું શહેર બાનમાં : આસીયાના સોસાયટીના નાગરિકોનો પણ પાલિકા કર્મચારી પર મહિલાઓ સાથે અસભ્ય વર્તન અને કાયદેસરના નળ કનેકશન જબરદસ્તી…

મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિવિધ મુદ્દે 14 જેટલા પ્રશ્નો રજૂ કરતાં સદસ્ય નવઘણભાઈ મેઘાણી….

મોરબી જિલ્લા પંચાયતની મહિકા બેઠક પરથી કોંગ્રેસના બેનર હેઠળ ચુંટાયેલા સદસ્ય શ્રી નવઘણભાઈ મેઘાણી દ્વારા જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં પ્રશ્નોની છડી ચલાવવામાં આવી હતી જેમાં નાગરિકોના હિતમાં અને વિકાસ અનુલક્ષીને…

વાંકાનેર તાલુકા પોલીસના એ.એસ.આઈ. કિશોરભાઈ સાવંત વય નિવૃત થયા, શુભેચ્છકો દ્વારા સન્માન કરાયું….

વાંકાનેર તાલુકા પોલીસમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. કિશોરભાઈ સાવંત આજરોજ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા હતા અને આ સાથે જ આજે તેમનો જન્મદિવસ પણ હોય જેથી તેમના મિત્રો/શુભેચ્છકો દ્વારા આજે તેમનું…

મોરબી જિલ્લામાં આવેલ વિવિધ શો-રૂમ, બેંક, મોલ, પેટ્રોલ પંપ સહિતની જગ્યાઓના પ્રવેશ દ્વાર પર સિક્યુરીટી મેન અને સીસીટીવી કેમેરા ફરજિયાત….

મોરબી જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ બેંકો, તમામ એ.ટી.એમ. (A.T.M.) સેન્ટરો, સોના-ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાતના શો-રૂમ તથા બીગ બાઝાર જેવા શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ થીએટર, એલ.પી.જી. તથા પેટ્રોલ-ડીઝલના પેટ્રોલીયમ કંપનીના સ્ટોરેજ…

error: Content is protected !!