વાંકાનેર તાલુકા પોલીસમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. કિશોરભાઈ સાવંત આજરોજ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા હતા અને આ સાથે જ આજે તેમનો જન્મદિવસ પણ હોય જેથી તેમના મિત્રો/શુભેચ્છકો દ્વારા આજે તેમનું ફુલહારથી સન્માન કરી નિવૃત્તી સાથે જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી….
વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા કિશોરભાઈ સાવંત આજે વય નિવૃત થતા તથા તેમનો આજે જન્મદિવસ હોય જેથી તેમના મિત્ર/શુભેચ્છક સરફરાઝભાઈ મકવાણા, શાહબાઝ ખાન, દેવભાઈ તેમજ મેરુભાઈ દ્વારા તેમનું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ કેક કાપી તેમના જન્મદિવસની ઉજવણી કરી સુખમયી નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Bdw7CsNxeiFGt9vhUwYV5I