ગુજરાત અકસા ફર્ટિલાઇઝર કંપની પ્રા. લી. તેમજ અકરોટા એગ્રી ઈમ્પેક્ષ પેઢીના ઓનર, બિલ્ડર તથા વાંકાનેરના યુવા ઉદ્યોગપતિ એવા સલીમભાઈ બાદીનો આજે જન્મદિવસ છે. તા. 02/01/1991 ના રોજ જન્મેલા સલીમભાઈ બાદી આજે પોતાના જીવનના 31 વર્ષ પુરા કરી 32 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે…

પાંચદ્વારકા ગામના વતની સલીમભાઈ બાદી ખુબ જ નાની ઉંમરમાં વાંકાનેર વિસ્તારમાં એક સફળ ઉદ્યોગપતિ તરીકે ઉભરી આવતાં તેઓ પોતાના ક્ષેત્રમાં બહોળા મિત્રમંડળ અને ચાહકો ધરાવે છે જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 9601446215 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે….

ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી સલીમભાઈ બાદીને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Bdw7CsNxeiFGt9vhUwYV5I

error: Content is protected !!