વર્ષ 2022ના પ્રથમ દિવસે વાંકાનેર શહેર યુવા ભાજપ દ્વારા શહેરના શનિ દેવના મંદિરે ઝુંપડ પટ્ટી વિસ્તારમાં નાના નાના ગરીબ ભૂલકાઓ માટે બટુક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી જેમાં વાંકાનેર શહેર યુવા ભાજપ પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા, મહામંત્રી નિતેશભાઈ પાટડિયા, ઉપપ્રમુખ ઋષિરાજસિંહ ઝાલા તથા કારોબારી સભ્ય રવિભાઈ સોલંકી સહિત સામાજિક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Bdw7CsNxeiFGt9vhUwYV5I