વાંકાનેરના મકતાનપર ગામની સીમમાં એક્ટીવામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સ ઝડપાયો….
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના મકતાનપર ગામની સીમમાં એક્ટીવામાં વિદેશી દારૂની હેરાફેરી કરવા નીકળેલ એક શખ્સને 24 બોટવ વિદેશી દારૂ સાથે ઝડપી પાડી ધોરણસરની…