Category: મુખ્ય સમાચાર

વાંકાનેરના રાતીદેવરી ગામ નજીક વાહનમાં પેસેન્જર ભરવા બાબતે યુવાનને ચાર શખ્સોએ લમધારી નાંખ્યો…

વાંકાનેર તાલુકાના નવા રાતીદેવરી ગામે વાહનમાં પેસેન્જર ભરવા જેવી સામાન્ય બાબતમાં એક ઇકો ચાલક યુવક પર ચાર શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે,…

વાંકાનેર નજીક ચંદ્રપુર ખાતે મહાન સુફી સંત હઝરત મોમીનશાહ બાવાના ઉર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઇ…..

મોમીન સમાજની આસ્થાના પ્રતિક સમા મોમીનશાહ બાવાના ઉર્ષની પરંપરાગત રીતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરાઇ.… વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે આજરોજ મોમીન સમાજની આસ્થાના પ્રતિક સમા…

વાંકાનેર પાટીદાર સેવા સમાજ દ્વારા રાસોત્સવ, જમણવાર અને સન્માન સમારંભ એમ ત્રિવેણી કાર્યક્રમ યોજાશે….

વાંકાનેર પાટીદાર સેવા સમાજ દ્રારા આગામી દશેરા તથા શરદપૂર્ણિમા નિમિત્તે ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તા.૨૪ના રોજ મંગળવારે પટેલવાડી ખાતે સાંજે ૬:૩૦ કલાકે દશેરા પર્વ નિમિતે સમહુ જ્ઞાતી…

વાંકાનેર : ભાગીને લગ્ન કરનાર દંપતી વચ્ચે જીવલેણ ઝઘડો, પતિના હાથે પત્નીની હત્યા થતાં ખળભળાટ….

વાંકાનેર તાલુકાના માટેલ-ઢુવા રોડ પર આવેલ એક સિરામિક ફેકટરીમાં કામ કરતા સુરેન્દ્રનગર જિલ્લાના વતની દંપતી વચ્ચે જીવલેણ ઝઘડો થતા પતિએ પત્નીના માથામાં લાકડાના બળતણનો ધોકો ફટકારી લીધા બાદ પત્ની બેભાન…

વાંકાનેરના પાડધરા ગામની સીમમાં ચાલતી જુગારની મહેફિલમાં પોલીસ ત્રાટકી : ચાર ઝડપાયા, ચાર ફરાર…

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના પાડધરા ગામની સીમમાં ચાલતી જુગારની મહેફિલમાં દરોડો પાડત જુગારીઓમાં નાસભાગ મચી હતી, જેમાં પોલીસે સ્થળ પરથી પત્તા ટીચતા ચાર…

વાંકાનેર શહેર નજીક ફળેશ્વર મંદિર પાછળથી જાહેરમાં જુગાર રમતા બે પત્તાપ્રેમીઓ ઝડપાયાં…

વાંકાનેર શહેર નજીક આવેલ ફળેશ્વર મંદિર પાછળથી સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી સુનીલભાઇ ઉર્ફે કટ્ટી કાળુભાઇ બાબરીયા અને મનીષભાઇ વિનુભાઇ…

વાંકાનેરના સરતાનપર રોડ પર ચક્કર આવતાં પડી જતાં માથામાં ઇજા પહોંચતાં યુવાનનું મોત…

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ કમાન્ડર સીરામીક ફેકટરીમાં કામ કરતા મૂળ ઝારખંડના વતની રાયસન લખન હાસવ (ઉ.વ. 37) નામના યુવાનને અચાનક ચક્કર આવતાં પડી ગયા બાદ માથામાં પાછળના ભાગે…

વાંકાનેરના જેતપરડા રોડ પર આવેલ કારખાનામાં કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં યુવાનનું મોત….

વાંકાનેર તાલુકાના જેતપરડા રોડ પર એબલ ઓઇલ્સ એન્ડ એગ્રો પ્રા. લી. નામનાં કારખાનામાં બોઇલર વિભાગમાં કોલસા નાખવાનું કામ કરતા એક શ્રમિક યુવાનનો હાથ કન્વેયર બેલ્ટમાં આવી જતા તેને ગંભીર ઇજાઓ…

વાંકાનેર-અમરસર વચ્ચે રેલ્વે ટ્રેક પર સૌરાષ્ટ્ર મેલ ટ્રેન હેઠળ પડતું મુકી અજાણ્યા પુરૂષનો આપઘાત…

વાંકાનેર શહેર નજીક વાંકાનેર-અમરસર વચ્ચે રેલ્વે ટ્રેક પર આજે સાંજના સમયે એક અજાણ્યા પુરૂષએ કોઈ અગમ્ય કારણોસર સૌરાષ્ટ્ર મેલ ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની…

વાંકાનેરની પંચાસીયા દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખ તથા મંત્રી સામે નાણાંકીય ઉચાપત બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ….

વાંકાનેર તાલુકાની શ્રી પંચાસીયા દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી દ્વારા રૂ. 60,000 ની હિસાબી ગેરરીતિ આચરતા બાબતે મોરબી જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા મંડળીના પ્રમુખને અધિકૃત કરી કાયદેસરની કાર્યવાહી કરવા ફરમાન કરાયું…

error: Content is protected !!