Category: મુખ્ય સમાચાર

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે મહિલાની જમીન પચાવી પાડનાર ચાર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો…

ખેતીની કિંમતી જમીન પર કબ્જો જમાવનાર ભાભી, ભત્રીજાઓ વિરુદ્ધ મહિલાએ ફરિયાદ નોંધાવી…. વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે આવેલી ખેતીની કિંમતી જમીન એક મહિલાએ પોતાની માતા પાસેથી ખરીદી કરી હતી જે…

વાંકાનેર : મીની વાવાઝોડા દરમ્યાન ધરમનગરમાં રહેતા ગરીબ પરિવારોના ઘરોને ભારે નુકસાની, વળતરની આપવા માંગ….

વાંકાનેર શહેર નજીક આવેલ ધરમનગર ગામ ખાતે ગત તા. ૨૬ ના રોજ મોડી રાત્રીના આવેલ ભારે પવન સાથેના વરસાદના કારણે અહીં રહેતા ઘણાબધા ગરીબ પરિવારોના ઘરોને ભારે નુકસાની પહોંચી હતી…

વાંકાનેર : મચ્છુ નદીના પુલ પર થયેલ અકસ્માતના બનાવમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો….

વાંકાનેર શહેર નજીકથી પસાર થતી મચ્છુ નદીના પુલ પરથી પસાર થતા એક એક્ટિવા ચાલક વૃદ્ધને ગત તા. ૨૯ના રોજ સવારે એક ડમ્પર ચાલકે હડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જ્યો હતો જેમાં…

વાંકાનેર : ધારાસભ્યના કાર્યાલય બહારથી દીન દહાડે ગાડીનો કાચ તોડી રૂ. ૬૦,૦૦૦ની ચોરી….

બાઈક પર આવેલા બે શખ્સોએ ગાડીના સાઇડના દરવાજાનો કાચ તોડી પૈસાના થેલાની ઉઠાંતરી કરી ફરાર…. વાંકાનેર શહેર ખાતે આવેલ ધારાસભ્યના કાર્યાલય બહારથી આજે બપોરના સમયે દિન દહાડે બાઈક પર આવેલા…

કૌમી એકતાના દર્શન : વાંકાનેર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા આષાઢી બીજ નિમિત્તે મચ્છુ માતાની રથયાત્રાનું સ્વાગત કરાયું….

મીલપ્લોટ ચોક ખાતે રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરી આગેવાનોને આવકાર્યા, સામે હિન્દુ સમાજ દ્વારા મુસ્લિમ સમાજના આગેવાનોને શાલ ઓઢાડી સન્માનિત કરાયા…. વાંકાનેર વિસ્તારના નાગરિકો હંમેશાથી એકા-બીજા સાથે હળીમળીને રહી અને પરસ્પર…

નુપુર શર્માની ઝાટકણી કાઢતી સુપ્રીમ, કહ્યું ટીવી પર માફી માંગો કારણ કે દેશમાં જે થઈ રહ્યું છે તેના માટે તમે જવાબદાર….

પયગંબર નિવેદન મામલે બીજેપીમાંથી સસ્પેન્ડેડ પ્રવક્તા નૂપુર શર્માની સુપ્રીમ કોર્ટે આકરી ઝાટકણી કાઢી છે. સુપ્રીમ કોર્ટે નૂપુર શર્માને આખા દેશ સામે ટીવી ઉપર માફી માંગવાનો આદેશ આપ્યો છે. એ ઉપરાંત…

Happy Birthday : વાંકાનેરના સામાજિક કાર્યકર સરફરાઝભાઈ મકવાણાનો આજે જન્મદિવસ….‌

વાંકાનેરના સામાજિક અને રાજકીય આગેવાન એવા સરફરાઝભાઈ મકવાણાનો આજે જન્મદિવસ છે જેઓ આજે પોતાના જીવનના 33 વર્ષ પુરા કરી 34 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. સરફરાઝભાઈ મકવાણા વિવિધ…

વાંકાનેર શહેર નજીક મચ્છુ નદીના પુલ પર ગંભીર અકસ્માત, અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત….

મચ્છુ નદીના પુલ પરથી એક્ટિવા લઇને પસાર થતા વૃદ્ધના બાઈકને અજાણ્યા ટ્રક ચાલકે અડફેટે લેતાં લેતાં વૃદ્ધનું મોત, થોડી વાર માટે પુલ પર ટ્રાફિક જામ…. વાંકાનેર શહેર નજીક આવેલ મચ્છુ…

સુવિખ્યાત પત્રકાર-તંત્રી, લેખક, રાજનૈતિક ચિંતક એવા બહુ આયામી વ્યક્તિત્વનાં સ્વામી જિજ્ઞેશ કાલાવડિયાનો આજે જન્મદિવસ…..

કોઈ એક વ્યક્તિ અનેક મોરચે લડીને સફળતા પ્રાપ્ત કરે તેને મલ્ટી ટાસ્કીંગ કહેવાય છે. રાજકોટનાં જાણીતા પત્રકાર- તંત્રી અને આવું જ બહુ આયમી વ્યક્તિત્વ ધરાવતાં જિજ્ઞેશ કાલાવડિયાનો આજે જન્મદિવસ છે.…

ટંકારાના ટોળ ગામના ખેડૂતોને છેલ્લા એક મહિનાથી સમયસર પુરતી વિજળી ન મળતાં ખેડૂતો હેરાનપરેશાન.‌….

ખેડૂતોને છેલ્લા ૩૦-૪૦ દિવસથી પુરતો વિજ પાવર નથી અપાતો, તંત્ર દ્વારા ખેડૂતોને ઉડાઉ જવાબો આપતાં રોષે ભરાયેલા ખેડૂતો મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી…. ટંકારા તાલુકાના ટોળ ગામના ખેડૂતોને છેલ્લા ૩૦-૪૦…

error: Content is protected !!