વાંકાનેરના સામાજિક અને રાજકીય આગેવાન એવા સરફરાઝભાઈ મકવાણાનો આજે જન્મદિવસ છે જેઓ આજે પોતાના જીવનના 33 વર્ષ પુરા કરી 34 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. સરફરાઝભાઈ મકવાણા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા હોય જેથી તેઓ બહોળી લોકચાહના અને મિત્ર મંડળ ધરાવે છે….

સરફરાઝભાઈ મકવાણા એકતા ગ્રુપ સાથે સંકળાયેલા રહી બિન વારસી લાશોની અંતિમવિધિ, કોરોના કાળમાં ઓક્સિજન કીટ બાટલા વિતરણ, ગ્રાહક સુરક્ષા સમિતિ, ધાર્મિક કાર્યક્રમોમાં લ્હાણી વિચરણ સહિત વિવિધ સેવાકીય પ્રવૃતિ અને સમગ્ર વાંકાનેર વિસ્તારમાં કોમી એકતા માટે સતત સક્રિય રહી માનવ હિતના કાર્યો કરી રહ્યા હોય જેથી આજે તેમના જન્મ દિવસ નિમિત્તે મોબાઇલ નંબર 90333 33090 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે….

ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી સરફરાઝભાઈ મકવાણાને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ…..

error: Content is protected !!