Category: મુખ્ય સમાચાર

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઓવરબ્રિજ ઉપર બાઈક રેલિંગ સાથે અથડાતાં સર્જાયેલા અકસ્માતના બનાવમાં એકનું મોત, બે ઈજાગ્રસ્ત….

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઓવરબ્રિજ ઉપરથી પસાર થતા એક ત્રીપલ સવારી બાઇકને ગંભીર અકસ્માત નડયો હતો જેમાં બાઈક રેલિંગ સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતના બનાવમાં બાઈક ચાલક યુવાનનું મોત થયું હતું જ્યારે…

વાંકાનેર શહેરના ગાયત્રી મંદિર સામે ખાતે રંગોળી સ્પર્ધા યોજાઇ….

વાંકાનેર ગાયત્રી મંદિર ખાતે ગઈકાલના રંગોળી સ્પર્ધા યોજાઇ હતી, જેમાં કુલ 60 જેટલી બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા બે વિભાગમાં યોજાઇ હતી જેમાં પ્રથમ 5 થી 15 વર્ષના ભાઇઓ-બહેનો…

વાંકાનેર શહેર નજીક ફૈઝ સ્કુલ ખાતે વડ બાદી પરીવારનો વિદ્યાર્થી-કર્મચારી સન્માન સમારોહ યોજાયો….

પરિવારના એક સો કરતાં વધુ પ્રતિભાવંત વિદ્યાર્થીઓ તથા સરકારી કર્મચારીઓને સન્માનિત કરાયા…. વાંકાનેર શહેર નજીક આવેલા ફૈઝ સ્કુલના વિશાળ ગ્રાઉન્ડમાં ગઈકાલના રોજ વડ બાદી પરિવાર દ્વારા એક ભવ્ય સન્માન સમારોહનું…

વાંકાનેર : જકાતનાકા પાસેથી ચાર બોટલ વિદેશી દારૂ સાથે એક્ટીવા ચાલક ઝડપાયો….

વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા નજીકથી વાંકાનેર સીટી પોલીસ દ્વારા ત્યાંથી પસાર થતા એક એક્ટિવા ચાલકને રોકી તલાશી લેતા તેની પાસેથી ચાર બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે વિદેશી…

વાંકાનેર : દર વર્ષની માફક ગેલેક્સી ગ્રુપ દ્વારા મોમીન રત્ન સન્માન સમારોહ યોજાશે, રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ…

ગેલેક્સી ક્રેડીટ કો. ઓ. સો. લી.-વાંકાનેર તથા આકાશગંગા એજ્યુકેશન ટ્રસ્ટ-કેરાળા દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ મોમીન રત્ન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વાંકાનેર વિસ્તારના ગત શૈક્ષણિક…

વાંકાનેર બાઉન્ડ્રી નજીક રાત્રીના વાહન ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું કમકમાટીભર્યું મોત….

વાંકાનેર બાઉન્ડ્રી નજીક યજ્ઞપુરુષનગર ગામના પાટિયા પાસે પગપાળા પસાર થતા એક વૃદ્ધને વાહન ચાલકે હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતના બનાવમાં વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર…

વાંકાનેર શહેર ખાતે વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો…

બાળકોના સર્વાંગી વિકાસને મહત્વ આપતા શૈક્ષણિક કાર્યક્રમો પર ભાર મુકતા પુર્વ સાંસદ અને સંસ્થાના પ્રમુખ લલિતભાઈ મહેતા… વાંકાનેર શહેર ખાતે શિક્ષણ ક્ષેત્રે કાર્યરત વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલનો દિવાળી પુર્વે સ્નેહ મિલન…

વાંકાનેર : પંચાસીયા પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર સેટ ડોનેટ કરતા જીએસટી ઇન્સ્પેક્ટર નજરૂદ્દીનભાઈ બાદી….

વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામના વતની અને જીએસટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા નજરૂદ્દીનભાઈ અલીભાઇ બાદી દ્વારા શૈક્ષણિક હેતુ માટે પંચાસીયા પ્રાથમિક શાળાની જરૂરીયાતને ધ્યાનમાં રાખી એક કોમ્પ્યુટર સેટ ભેટમાં આપવામાં આવ્યો…

વાંકાનેર તાલુકાની લાલપર પ્રાથમિક શાળાના 67માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ…

ગઈકાલે વાંકાનેર તાલુકાની શ્રી લાલપર પ્રાથમિક શાળાના 67 માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તા. 19/10/1955 થી કાર્યરત શ્રી લાલપર પ્રાથમિક શાળામાં 67 વર્ષ બાદ પ્રથમ વખત શાળાના જન્મ…

વાંકાનેરની કે. કે. શાહ વિદ્યાલય દ્વારા દિવાળી નિમિત્તે ગરીબ બાળકોમાં મિઠાઈ તથા કપડા વિતરણ કરાયાં…

વાંકાનેર શહેરની શ્રી કે. કે. શાહ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા દર વર્ષે દિવાળી તહેવાર નિમિત્તે ગરીબ વિસ્તારોમાં મીઠાઈ, કપડા, પર્યાવરણને નુકસાન ન કરે તેવા ફટાકડા, સુકોમેવો, બિસ્કીટ…

error: Content is protected !!