વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામના વતની અને જીએસટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા નજરૂદ્દીનભાઈ અલીભાઇ બાદી દ્વારા શૈક્ષણિક હેતુ માટે પંચાસીયા પ્રાથમિક શાળાની જરૂરીયાતને ધ્યાનમાં રાખી એક કોમ્પ્યુટર સેટ ભેટમાં આપવામાં આવ્યો હતો…
વાંકાનેરના પંચાસીયા ગામના રહીશ બાદી ઈલિયાસ અબ્દુલભાઈની પ્રેરણાથી નજરુદ્દીનભાઈ બાદીએ પંચાસીયા ગામની પ્રાથમિક શાળાની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને ડોનેટ કરેલ કોમ્પ્યુટર સેટ બદલ શાળા પરિવાર અને એસ.એમ.સી. પંચાસીયા દ્વારા નજરૂદ્દીનભાઈનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0