Category: વાંકાનેર

વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતી પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત…

વાંકાનેર તાલુકાના માટેલ ગામ ખાતે રહેતી એક પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી બનાવની…

વાંકાનેર તાલુકાની રાણેકપર પ્રાથમિક શાળાને ગાંધી પરિવાર તરફથી પ્રોજેક્ટરની ભેટ…

વાંકાનેર તાલુકાની શ્રી રાણેકપર પ્રાથમિક શાળામાં બીપીનભાઈ ગાંધી અને સમગ્ર પરિવાર તરફથી શાળાને દર વર્ષે કોઈ ને કોઈ તો‌ ભેટ આપવામાં આવે છે જેમાં આ વર્ષે ગાંધી પરિવાર દ્વારા શાળાના…

વાંકાનેરના વઘાસીયા ગામે કારખાનાની ઓરડીમાં રહેતા શ્રમિકનો ગળેફાંસો ખાઈ આપઘાત…

વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામ ખાતે આવેલ સિરામીક કારખાનાની ઓરડીમાં રહી મજુરી કામ કરતા એક શ્રમિકએ કોઈ અગમ્ય કારણોસર કારખાનાની ઓરડીમાં ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતા બનાવની વાંકાનેર સીટી પોલીસે મૃત્યુ…

વાંકાનેર : મર્હુમ રસુલભાઈ કડીવારનું આજે સાંજે બેસણું, આવતીકાલે સવારે જિયારત….

વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામના વતની પીઢ કોંગ્રેસ અગ્રણી અને રાજકોટ ડેરીના ડિરેક્ટર તેમજ વાંકાનેર તાલુકા સંઘ અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પૂર્વ પ્રમુખ રસુલભાઈ કડીવારનું ગઈકાલે અવસાન થયેલ છે, જેમની દફનવિધિ…

ભારે કરી…: વાંકાનેર એમ.ડી. ડ્રગ્સ પ્રકરણમાં ઝડપાયેલ આરોપી TATA કંપનીનું નકલી ડીઝલ ઓઈલ પણ બનાવ’તો…!

પોલીસ તપાસમાં ખુલાસા બાદ ટાટા કંપનીએ આરોપી સામે વધુ એક ફરિયાદ નોંધાવી, 99 ડોલ TATA Genuine DEF(યુરીયા) ડિઝલ ઓઈલ કબ્જે…. વાંકાનેર તાલુકના ભાયાતી જાંબુડિયા ગામની સીમમાં આવેલ એક રિફ્રેક્ટરીઝની ઓરડીમાંથી…

વાંકાનેર : હસરનપર ગામના કરિયાણા વેપારીની વ્યાજ વટાવની ફરીયાદના આધારે બંને આરોપીની ધરપકડ કરતી પોલીસ….

બંને આરોપીઓની ગણતરીની કલાકોમા ધરપકડ કરતી વાંકાનેર સીટી પોલીસ ટીમ…. વાંકાનેર તાલુકાના હસનપર ગામ ખાતે રહેતા એક કરિયાણાના વેપારીએ ધંધામા જરૂરિયાત પડતા બે અલગ અલગ વ્યાજખોરો પાસેથી 5 લાખ અને…

વાંકાનેર માર્કેટીંગ યાર્ડના પુર્વ પ્રમુખ અને કોંગ્રેસ અગ્રણી રસુલભાઈ કડીવાર (પ્રતાપગઢ)નું દુઃખદ અવસાન….

વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામના વતની અને કોંગ્રેસ અગ્રણી એવા રસુલભાઈ કડીવારનું આજરોજ દુઃખદ અવસાન થયું છે, રસુલભાઈ કડીવાર આજે પગથિયા ઉપરથી પડી જતા તેઓને ઈજા થતા તેમને ગાડી મારફતે તાત્કાલિક…

એક તરફ નારી સંમેલન તો બીજી તરફ વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખની મહિલા સીટ પર પુરૂષ પતિનો કબ્જો…!

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખની વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ પતિને ટકોર, મહિલાઓને આગળ આવવા દો…. વાંકાનેર શહેરની પટેલવાડી ખાતે આજે મોરબી જિલ્લા કક્ષાના નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ…

વાંકાનેર : વ્યાજના વિષચક્રમાં ફસાયેલા કરિયાણાના વેપારી પાસે પઠાણી ઉઘરાણી કરનાર બે વ્યાજખોરો સામે ગુનો નોંધાયો….

વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના હસનપર ગામ ખાતે કરિયાણાના વેપારીએ ધંધામા જરૂરિયાત પડતા બે અલગ અલગ વ્યાજખોરો પાસેથી 3% જેટલા ઉંચા વ્યાજે અનુક્રમે 5 લાખ અને 12.50 લાખ મેળવી બદલામાં…

વાંકાનેરની દોશી કોલેજના એન.સી.સી.ના કેડેટનું ઈન્ડીયન આર્મીમાં સિલેક્શન….

વાંકાનેર શહેર ખાતે આવેલ શ્રી દોશી કોલેજ ખાતે ચાલતા એન.સી.સી.માંથી ઘણા વિદ્યાર્થીઓ પોલીસ તથા આર્મીમાં જોડાઇ અને માં ભોમની રક્ષા માટે જઈ રહ્યા છે. જેમાં તાજેતરમાં જ કોલેજના આઠ વિદ્યાર્થીઓ…

error: Content is protected !!