Category: વાંકાનેર

વાંકાનેર તાલુકાના મકતાનપર ગામે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો….

વાંકાનેર તાલુકાના મકતાનપર ગામ ખાતે રહેતા અને સિલાઈ કામ કરતો યુવાન દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવતો હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી યુવાનને દારૂના આથા અને…

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મુખ્ય આરોપી જયસુખ પટેલના રિમાન્ડ પુરા થતા જેલહવાલે કરાયાં….

મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપી અને ઓરવા કંપનીના એમડી જયસુખ પટેલ કોર્ટ સમક્ષ સરન્ડર થયા બાદ પોલીસે કસ્ટડી મેળવી સાત દિવસના રિમાન્ડ ઉપર લીધા બાદ આજે રિમાન્ડ પુરા…

નામદાર ગુજરાત હાઇકોર્ટના ચુકાદા બાદ વાંકાનેર માર્કેટીંગ યાર્ડનું ચુંટણી પરિણામ આગામી તા. ૧૩/૦૨/૨૩, સોમવારના રોજ જાહેર કરાશે…

એક વર્ષ જેટલી લાંબી ચાલેલી કાનુની કાર્યવાહી પછી નામદાર ગુજરાત હાઇકોર્ટના ચુકાદા બાદ આગામી સોમવાર ફાયનલ પરિણામ જાહેર કરાશે…. ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં વાંકાનેર માર્કેટીંગ યાર્ડની સામાન્ય ચુંટણી યોજવામાં આવી…

વાંકાનેરનો નિહાલ બ્લોચ જીલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં વિજેતા થતાં રાજ્યકક્ષાએ રમશે….

વાંકાનેરના બ્લોચ ઇર્ષાદ લાતીફભાઈનો પુત્ર નિહાલ બ્લોચ જીલ્લા કક્ષાએ યોજાયેલ કરાટે ચેમ્પિયનશિપમાં વિજેતા થતાં હવે તે આગામી સમયમાં રાજ્યકક્ષાએ યોજાનાર કરાટે ચેમ્પિયનશિપમાં ભાલ લેવા માટે જશે… વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ-રાજકોટ…

વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં ૧૬ ફેબ્રુઆરીથી ૧૫મી એપ્રિલ સુધી પ્રવેશબંધી….

રાજકોટ શહેર પોલીસ દળના આર્મ્ડ/અનઆર્મ્ડ પોલીસ અધિકારી/કર્મચારીઓની ફાયરીંગ પ્રેક્ટીસ માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેકટીસ લેવા માટે તા.૧૬/૦૨/૨૦૨3 થી તા.૧૫/૦૪/૨૦૨૩ સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનોના…

વાંકાનેર : વ્યાજંકવાદના વિષચક્રમાં ફસાયેલા મહિકા ગામના યુવાન પાસેથી બે વ્યાજખોરોએ જમીન અને ગાડી પડાવી લીધી….

યુવાનને પૈસાની જરૂર પડતાં બે વ્યાજખોરો પાસેથી રૂ. 30 લાખ 5% વ્યાજે લીધેલા જેની પઠાણી ઉઘરાણી કરી જમીન અને ગાડી પડાવ્યા બાદ હવે 45 લાખ માંગ્યા…! વાંકાનેર તાલુકાના મહિકા ગામના…

વાંકાનેર તાલુકા કો.ઓ. પ્રોસેસિંગ સોસાયટી લી. મતદાર યાદી પ્રસિધ્ધ, જુઓ આ રહી યાદી….

વાંકાનેર તાલુકા કો. ઓ. પ્રોસેસિંગ સોસાયટી લી. ની ચૂંટણી માટે આજરોજ ફાયનલ મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે, પરંતુ ચુંટણી માટેનો કાર્યક્રમ હજુ જાહેર કરવાનો બાકી છે, જેમાં હાલ ફક્ત સંઘ…

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ. ની ચૂંટણી જાહેર, જુઓ નવા જાહેરનામાં સાથે શું થયો ફેરફાર….

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ. ની ચૂંટણી આજે જાહેર કરવામાં આવી છે, જેમાં અગાઉની કામચલાઉ મતદારયાદીમાં સુધારા સાથે નવી મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે, જેમાં નાયબ કલેકટર…

જેતપરડા ગામ ખાતે વાંકાનેર તાલુકા ખેડૂત ઉત્પાદક સહકારી મંડળી લી.ની રચના કરાઇ….

ભારત સરકારના 10,000 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન યોજના હેઠળ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના જેતપરડા ગામ ખાતે દીપક ફાઉન્ડેશન અને એનસીડીસી દ્વારા પ્રમોટ કરવામાં આવેલ “વાંકાનેર તાલુકા ખેડૂત ઉત્પાદક સહકારી મંડળી લિમીટેડની…

વાંકાનેર તાલુકાના સિંઘાવદર ગામના ખેડૂતો વાડી વિસ્તારમાં વિજળી અને દિપડાના ત્રાસથી મુક્તિ અપાવવા પ્રાંત અધિકારી પાસે દોડી ગયા….

વાંકાનેર તાલુકાના સિંધવદર ગામના ખેડૂતોને આજરોજ વાંકાનેર પ્રાંત અધિકારી પાસે પીજીવીસીએલ દ્વારા અપાતા વિજ પુરવઠાના સમય અને વાડી વિસ્તારમાં દિપડાના ત્રાસ બાબતે રજૂઆત કરવા માટે પહોંચી અને બાબતે પ્રાંત અધિકારીને…

error: Content is protected !!