વાંકાનેર તાલુકા કો.ઓ. પ્રોસેસિંગ સોસાયટી લી. મતદાર યાદી પ્રસિધ્ધ, જુઓ આ રહી યાદી….

0

વાંકાનેર તાલુકા કો. ઓ. પ્રોસેસિંગ સોસાયટી લી. ની ચૂંટણી માટે આજરોજ ફાયનલ મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે, પરંતુ ચુંટણી માટેનો કાર્યક્રમ હજુ જાહેર કરવાનો બાકી છે, જેમાં હાલ ફક્ત સંઘ માટે ચુંટણી કાર્યક્રમ જાહેર કરાયો છે, જે બાદ પ્રોસેસિંગ માટે પણ ટુંક સમયમાં જ ચુંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. હાલ સંઘની ચૂંટણી માટે 12 બેઠકો પર મતદારોની યાદી જાહેર કરવામાં આવી છે…

પ્રોસેસિંગ માટે મતદાર યાદી….

1). વઘાસીયા :

૧. વઘાસીયા જુથ સેવા સહકારી મંડળી,
૨. વાંકીયા જુથ સેવા સહકારી મંડળી,
૩. કિશાન સેવા સહકારી મંડળી લી.

2). ઢુવા :

૧. ઢુવા જુથ સેવા સહકારી મંડળી,
૨. રણેકપર સેવા સહકારી મંડળી,
૩. ભોજપરા સેવા સહકારી મંડળી

3). વરડુસર :

૧. વરડુસર જુથ સેવા સહકારી મંડળી,
૨. જેતપરડા જુથ સેવા સહકારી મંડળી,
૩. પાડધરા જુથ સેવા સહકારી મંડળી.

4). ગાંગીયાવદર :

૧. ગાંગીયાવદર જુથ સેવા સહકારી મંડળી,
૨. દલડી જુથ સેવા સહકારી મંડળી,
૩. લુણસર જુથ સેવા સહકારી મંડળી,

5). કેરાળા :

૧. કેરાળા સેવા સહકારી મંડળી,
૨. સરધારકા સેવા સહકારી મંડળી
૩. રસીકગઢ જુથ સેવા સહકારી મંડળી.

6). સિંધાવદર :

૧. સિંધાવદર જુથ સેવા સહકારી મંડળી,
૨. રાજાવડલા સેવા સહકારી મંડળી,
૩. ચંદ્રપુર જુથ સેવા સહકારી મંડળી.

7). કોઠારીયા :

૧. કોઠારીયા સેવા સહકારી મંડળી,
૨. તિથવા સેવા સહકારી મંડળી,
૩. પાંચદ્વારકા જુથ સેવા સહકારી મંડળી.

8). વાલસણ :

૧. વાલાસણ સેવા સહકારી મંડળી,
૨. પીપળીયા રાજ જુથ સેવા સહકારી મંડળી,
૩. અરણીટીંબા સેવા સહકારી મંડળી.

9). કણકોટ :

૧. કણકોટ સેવા સહકારી મંડળી ,
૨. ખીજડીયા જુથ સેવા સહકારી મંડળી ,
૩. પ્રતાપગઢ સેવા સહકારી મંડળી.

10). મહિકા :

૧. મહિકા જુથ સેવા સહકારી મંડળી,
૨. જોધપર સેવા સહકારી મંડળી.

11). ગારીડા :

૧. ગારીડા સેવા સહકારી મંડળી,
૨. જાલીડા જુથ સેવા સહકારી મંડળી,
૩. મેસરીયા જુથ સેવા સહકારી મંડળી

12). જાલસીકા :

૧. જાલસીકા જુથ સેવા સહકારી મંડળી,
૨. ખેરવા સેવા સહકારી મંડળી,
૩. કોઠી જુથ સેવા સહકારી મંડળી.

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1