વાંકાનેર : જાંબુડિયા ઓવરબ્રિજ પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા પુત્રની નજર સામે માતાનું મોત…
વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત, પુત્ર ઈજાગ્રસ્ત…. વાંકાનેર તાલુકાના ઢુવા ગામ ખાતે સાસરે રહેલ દિકરીના ઘરેથી પરત પોતાના ઘરે બાઇક લઇને જતા માતા-પુત્રને રસ્તામાં ગંભીર અકસ્માત નડ્યો…